1. Home
  2. Tag "International"

હવે એક્સ-રેથી થશે કોરોનાની તપાસ, માત્ર ગણતરીની મિનિટોમાં આવી જશે રિપોર્ટ

હવે કોરોનાની તપાસ RT-PCR વગર કરાવી શકાશે હવે માત્ર એક્સ-રેથી ગણતરીની મિનિટોમાં આવશે રિપોર્ટ આ રીતે ટેક્નોલોજી કામ કરશે નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં કોવિડનો રોગચાળો ફરીથી વકરી રહ્યો છે ત્યારે અત્યારે કોવિડના ટેસ્ટ માટે RT-PCR કરાવવો પડે છે પરંતુ હવે તેમાંથી મુક્તિ મળશે અને એક્સ-રે મારફતે માત્ર ગણતરીની મિનિટોમાં જ કોરોના છે કે નહીં તે […]

વર્ષ 2024માં હું ચૂંટણી લડીશ તો ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ જ મારા સાથીદાર હશે: યુએસ પ્રેસિડેન્ટ જો બાઇડેન

નવી દિલ્હી: વિશ્વના મહાસત્તા એવા અમેરિકાની બાઇડેન સરકારે એક વર્ષ પૂર્ણ કર્યું છે. સરકારને એક વર્ષ પૂર્ણ કરવા પર તેમણે કહ્યું કે, જો તે 2024માં ચૂંટણી લડશે તો ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ જ મારી સાથીદાર હશે. બાઇડને કમલા હેરિસની કાર્યશૈલીની સરાહના કરી હતી અને તેમના સમર્થનની પણ વાત કરી હતી. બાઇડને કમલા હેરિસની સરાહના કરતા કહ્યું […]

150 નિર્દોષ બાળકોનો હત્યારો પાકિસ્તાનનો મોસ્ટ વોન્ટેડ આતંકવાદી મોહમ્મદ ખુરાસાની અફઘાનિસ્તાનમાં ઠાર

150 નિર્દોષ બાળકોની હત્યાનો હત્યારો ઠાર કરાયો પાકિસ્તાનનો મોસ્ટ વોન્ટેડ આતંકવાદી મોહમ્મદ ખુરાસાની ઠાર મરાયો તે પ્રતિબંધ તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનનો કમાન્ડર પણ હતો નવી દિલ્હી: 150 નિર્દોષ બાળકોની હત્યાને અંજામ આપનાર અને પ્રતિબંધિત તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનનો મોસ્ટ વોન્ટેડ કમાન્ડર મોહમ્મદ ખુરાસાને ઠાર કરાયો છે. પાકિસ્તાનની સરહદે આવેલા અફઘાનિસ્તાનના પૂર્વી નંગરહાર પ્રાંતમાં તે માર્યો ગયો છે. પાકિસ્તાનના સંરક્ષણ […]

બ્રિટન-રશિયા વચ્ચે યુદ્વના ભણકારા, બ્રિટનના CDSએ રશિયાને આપી આ ધમકી

નવી દિલ્હી: ભારત અને ચીન વચ્ચે જે રીતે તણાવ જોવા મળી રહ્યો છે તે જ રીતે છેલ્લા કેટલાક સમયથી રશિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે પણ સંઘર્ષ ચાલી રહ્યો છે. આ બંને દશો વચ્ચે યુદ્વ ફાટી નીકળે તેવી પણ દહેશત છે. આર્કટિક મહાસાગરમાં પનડુબ્બી અને વોરશિપની ટક્કર બાદ હવે બ્રિટને યુદ્વની ધમકી આપી દીધી છે. બ્રિટનના ચીફ […]

અમેરિકાના ફિલાડેલ્ફિયામાં ત્રણ માળની ઇમારત આગની લપેટમાં, 7 બાળકો સહિત 13નાં કરુણ મોત

અમેરિકાના ફિલાડેલ્ફિયામાં ભયંકર દુર્ઘટના ત્રણ માળની બિલ્ડિંગમાં લાગી વિકરાળ આગ 7 બાળકો સહિત 13નાં કરુણ મોત નવી દિલ્હી: અમેરિકાના ફિલાડેલ્ફિયામાં ત્રણ માળની બિલ્ડિંગમાં વિકરાળ આગ લાગતા 7 બાળકો સહિત કુલ 13 લોકોના કરુણ મોત નિપજ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર, અમેરિકાના પૂર્વીય શહેર ફિલાડેલ્ફિયામાં એક ભયંકર અકસ્માત સર્જાયો જેમાં 7 બાળકો સહિત 13 લોકોનાં મોત થયા […]

બ્રિટનમાં ઓમિક્રોનનો ફૂંફાડો, દર 20માંથી 1 વ્યક્તિ કોવિડનો શિકાર, લંડન સૌથી વધુ પ્રભાવિત

બ્રિટનમાં ઓમિક્રોનનો કહેર દર 20માંથી એક વ્યક્તિ કોવિડનો શિકાર લંડન સૌથી વધુ પ્રભાવિત નવી દિલ્હી: ઓમિક્રોન વેરિએન્ટે સમગ્ર વિશ્વને ઝપેટમાં લીધુ છે ત્યારે બ્રિટનમાં પણ કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. બ્રિટનમાં 20માંથી એકથી વધારે લોકોને કોરોના થઇ ચૂક્યો છે. બ્રિટનમાં લંડન કોવિડથી સૌથી વધુ પ્રભાવિત જણાઇ રહ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર, બ્રિટનમાં ઓમિક્રોનના કેસ સતત વધી […]

ઇરાકમાં અમેરિકી સૈન્ય મથક નજીક રોકેટ હુમલો, કોઇ જાનહાનિ નહીં

ઇરાકમાં અમેરિકી સૈન્ય મથક નજીક રોકેટ હુમલો બગદાદ એરપોર્ટને પણ નિશાન બનાવાયું જો કે કોઇ જાનહાનિના સમાચાર નથી નવી દિલ્હી: ઇરાકમાં વારંવાર રોકેટ હુમલા થતા રહે છે ત્યારે હવે ઇરાકમાં સ્થિત યુએસ આર્મી બેઝ પાસે રોકેટ હુમલો થયો છે. યુએસ આર્મી બેઝ પર ડ્રોનથી હુમલો કરવાનો પ્રયાસ કરાયો હતો ત્યારે ગઠબંધન દળોની આઇન અલ-અસદ એર […]

ફ્રાંસની સરકારે મસ્જિદ સામે લીધા એક્શન, આ કારણોસર મસ્જિદ બંધ કરવાનો આપ્યો આદેશ

ફ્રાંસની સરકારે એક મસ્જિદ સામે લીધા એક્શન આ મસ્જિદને બંધ કરવાનો આદેશ આપ્યો મસ્જિદનો ઇમામ કટ્ટરપંથી ઉપદેશ આપતો હતો નવી દિલ્હી: ફ્રાંસની સરકારે એક મહત્વનો નિર્ણય લેતા દેશના ઉત્તરી હિસ્સામાં સ્થિત એક મસ્જિદને બંધ કરવાનો આદેશ આપ્યો છે. મસ્જિદને બંધ કરવાનો આદેશ એ કારણોસર આપવામાં આવ્યો છે કે, મસ્જિદનો ઇમામ કટ્ટરપંથી ઉપદેશ આપતો હતો. અધિકારીઓએ […]

હવે ચીનમાં AI આધારિત જજ આપશે ચુકાદો, ચીને વિશ્વનો પ્રથમ AI જજ બનાવ્યો

ટેક્નોલોજી ક્ષેત્રે ચીનનું વધુ એક પગલું હવે AI આધારિત જજ બનાવ્યો આ જજ ચુકાદા પણ આપી શકે છે નવી દિલ્હી: ટેક્નોલોજીની દૃષ્ટિએ ચીન વિશ્વમાં આગવું સ્થાન ધરાવે છે. ચીનમાં અનેક પ્રકારની ટેક્નોલોજી રોજબરોજ આકાર પામતી હોય છે અને ત્યાં ટેક્નોલોજીના ક્ષેત્રમાં અનેક ઇનોવેશન થતા હોય છે ત્યારે હવે ચીને વિશ્વનો સૌપ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત […]

ઓમિક્રોનના કહેર વચ્ચે ડેલ્મીક્રોનનો ફફડાટ, વિશ્વ ફરીથી થયું ચિંતાતુર

ઓમિક્રોનના કહેર વચ્ચે હવે ડેલ્મીક્રોનનો ફફડાટ જો કે ભારતમાં હજુ એકપણ કેસ નોંધાયો નથી વિશ્વ ફરીથી ચિંતાતુર નવી દિલ્હી: વિશ્વભરમાં ઓમિક્રોન વેરિએન્ટની દહેશત સતત વધી રહી છે. તેને કારણે સમગ્ર વિશ્વ ફરીથી ચિંતિત બન્યું છે ત્યાં હવે વધુ એક નવા વેરિએન્ટને દસ્તક દીધી છે. ઓમિક્રોન વેરિએન્ટ સમગ્ર વિશ્વમાં ફરીથી લોકોને ચિંતામાં મૂકી રહ્યો છે ત્યારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code