1. Home
  2. Tag "International"

ઓમિક્રોન સામે હવે મળશે સુરક્ષા ક્વચ, આ વેક્સિન ઓમિક્રોન સામે આપશે રક્ષણ

આખરે ઓમિક્રોનનો તોડ મળ્યો ખરો એસ્ટ્રાજેનેકાની વેક્સિન તેની સામે આપશે રક્ષણ કંપનીએ કર્યો દાવો નવી દિલ્હી: ઓમિક્રોનના નવા વેરિએન્ટ સામે રક્ષણ આપવા માટે એસ્ટ્રાજેનેકાની વેક્સિન કારગર હોવાનું કંપની જણાવી રહી છે. ઓક્સફોર્ડ યુનિ.ના લેબ અભ્યાસને આધારે બ્રિટનની કંપની એસ્ટ્રાજેનેકાએ દાવો કર્યો છે કે, તેની ત્રણ ડોઝવાળી વેક્સિન ઓમિક્રોનની સામે સપૂર્ણપણે રક્ષણ પૂરું પાડી શકે છે. […]

યુદ્વગ્રસ્ત અફઘાનિસ્તાનમાં છે ખનીજનો ભંડાર, અહીંયા 75.55 લાખ કરોડની ખનીજ ઉપલબ્ધ

ખનીજના ખજાના પર બેઠેલું છે અફઘાનિસ્તાન અફઘાનિસ્તાનમાં 75.55 લાખ કરોડ રૂપિયાના નેચરલ રિસોર્સ અફઘાનિસ્તાનના માઇનિંગ અને પેટ્રોલિયમ મંત્રાલયના રિપોર્ટમાં કરાયો દાવો નવી દિલ્હી: તાલિબાને અફઘાનિસ્તાનને બાનમાં લીધા બાદથી ત્યાં સ્થિતિ સતત કફોડી બની રહી છે. ભૂખમરો, રોકડની અછત, પ્રજા પર તાલિબાનનો અત્યાચાર, મહિલાઓ પર પ્રતિબંધો જેવી અનેક સમસ્યાઓ જોવા મળી રહી છે. જો કે તમને […]

કોવિડના ઓમિક્રોન વેરિએન્ટની યુરોપિયન ખંડમાં તાકાત વધશે:WHO

ઓમિક્રોન વેરિએન્ટનો સતત વધતો ફફડાટ યુરોપિયન ખંડમાં ઓમિક્રોનની તાકાત વધશે WHOએ આશંકા વ્યક્ત કરી નવી દિલ્હી: ઓમિક્રોન વેરિએન્ટનો ફફડાટ હવે વધી રહ્યો છે અને સતત તેના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને યુરોપના દેશોમાં તેનો પગપેસારો વધી રહ્યો છે. આ વચ્ચે WHOએ આશંકા વ્યક્ત કરી છે કે, આગામી સપ્તાહ દરમિયાન યુરોપિયન ખંડમાં ઓમિક્રોનની […]

પાકિસ્તાનમાં યોજાઇ OICની બેઠક, ઇસ્લામિક દેશોએ કાશ્મીરનો રાગ છેડ્યો

ઇસ્લામિક દેશોએ ફરીથી કાશ્મીરનો રાગ છેડ્યો કાશ્મીરના લોકોના આત્મનિર્ણયના અધિકારને સમર્થન આપવાની ઘોષણા કરી પાકિસ્તાનમાં OICની બેઠક યોજાઇ હતી નવી દિલ્હી: ઈસ્લામિક દેશોના સંગઠન ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કંટ્રી(OIC)એ ફરી કાશ્મીર રાગ છેડયો છે. કાશ્મીર ભારતનો આંતરિક મુદ્દો હોવા છતાં પણ અનેકવાર ઇસ્લામિક સંગઠનો કાશ્મીરનો રાગ આલાપતા હોય છે. પાકિસ્તાની પીએમ ઇમરાન ખાને OICના મહાસચિવ હિસેન […]

ઇઝરાયલમાં ઓમિક્રોન વેરિએન્ટની વધતી દહેશત, વડાપ્રધાને બાળકોને વેક્સિન લેવા અપીલ કરી

ઇઝરાયેલમાં કોરોના વાયરસની 5મી લહેર શરૂ ઓમિક્રોનથી સતર્ક રહેવા નાગરિકોને અપીલ બાળકોને રસી અપાવવા વડાપ્રધાન નફ્તાલી બેનેટે કરી અપીલ નવી દિલ્હી: ઓમિક્રોન વેરિએન્ટની ઝપેટમાં હવે ઇઝરાયલ પણ આવી ચૂક્યું છે અને ત્યાં પણ ઓમિક્રોન વેરિએન્ટનો પ્રકોપ સતત વધી રહ્યો છે. તેની સામે રક્ષણ માટે ઇઝરાયેલના વડાપ્રધાન નફ્તાલી બેનેટે દેશવાસીઓને તેમના બાળકોને વેક્સિન આપવા માટે વિનંતી […]

તાલિબાનની ક્રૂરતા: ગુપ્ત એજન્સીઓના 100થી પૂર્વ અધિકારીઓની કરી નિર્મમ હત્યા

તાલિબાનની ક્રૂરતા સામે આવી અફઘાનિસ્તાનમાં 100થી વધુ પૂર્વ અધિકારીઓની કરી નિર્મમ હત્યા હ્યૂમન રાઇટ્સ વોચના રિપોર્ટમાં કરાયો દાવો નવી દિલ્હી: અફઘાનિસ્તાન પર તાલિબાનના કબ્જા બાદ ત્યાં તાલિબાનીઓ સતત ક્રૂરતાપૂર્વકનું વર્તન કરી રહ્યા છે અને અનેક લોકોની બેરહેમીથી હત્યા કરી રહ્યા છે. હવે તાલિબાને ત્યાંના 100થી વધુ પૂર્વ પોલીસ અને ગુપ્તચર એજન્સીઓના અધિકારીઓની હત્યા કરી દીધી […]

મડાગાસ્કરમાં વિકટ સ્થિતિ, ભૂખમરાને કારણે લોકો તીડ ખાવા બન્યા મજબૂર

મડાગાસ્કરમાં ભૂખમરાની વિકટ સ્થિતિ ભૂખમરાને કારણે લોક તીડ અને થોર ખાવા મજબૂર સંયુક્ત રાષ્ટ્રએ પણ ચિંતા વ્યક્ત કરી નવી દિલ્હી: આફ્રિકા પહેલાથી જ ગરીબીમાંથી પસાર થઇ રહ્યું છે અને હવે પૂર્વ આફ્રિકન દેશ મડાગાસ્કરમાં ભૂખમરાની સ્થિતિ વધુ વિકટ બની છે. અહીંયા ભૂખમરાની સ્થિતિ એ હદે વિષમ છે કે લોકો અહીંયા તીડ અને થોર ખાવા માટે […]

ક્રિપ્ટોકરન્સી પર પીએમ મોદીએ લોકતાંત્રિક દેશોને એકજુટ થવાની કરી અપીલ, જાણો શું કહ્યું?

ક્રિપ્ટોકરન્સી પર બોલ્યા PM મોદી આ બાબતે લોકતાંત્રિક દેશ એકજુટ થાય તે આવશ્યક તે ખોટા હાથમાં ના જાય તે જરૂરી છે નવી દિલ્હી: સિડની ડાયલોગ દરમિયાન પીએમ મોદીએ ભારતમાં ટેક્નોલોજી ડેવલપમેન્ટ એન્ડ રિવોલ્યુશન વિષય પર વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સિડની ડાયલોગ સંબોધિત કર્યું હતું. પીએમ મોદીએ કહ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય સ્પર્ધા, શક્તિ અને નેતૃત્વને નવો આકાર […]

હવે મંગળની માટી પૃથ્વી પર આવશે, આ રીતે રોવર નમૂનાઓ એકત્રિત કરશે

મંગળની સપાટી પરની માટી પૃથ્વી પર આવશે પર્સીવન્સ રોવર આ માટી એકત્રિત કરશે લાલ ગ્રહના ખડકોમાંથી નમૂનાઓ એકત્રિત કરાશે નવી દિલ્હી: પરસીવીરન્સ રોવર હવે મંગળની માટી પૃથ્વી પર લાવશે. પરસીવીરન્સ રોવર પાસે બે મુખ્ય મિશન છે. જેમાં પ્રથમ મંગળ પર જીવનના નિશાન શોધવાનું છે. જ્યારે બીજું મિશન સંભવિત ખગોળશાસ્ત્રીય મહત્વના કેટલાક ડઝન નમૂનાઓ એકત્રિત કરવાનું […]

આફ્રીકાથી એટલાન્ટિક સમુદ્ધ મારફત સ્પેન જતું નાનુ જહાજ ડૂબતા 53 યાત્રીઓમાંથી માત્ર એક મહિલાનો બચાવ- સંભળાવી આપવીતી

એક અઠવાડિયા પહેલા આફ્રીકાથી સ્પેન જતુ નાનુ જહાજ ડૂબ્યુ 53 યાત્રીઓમાંથી એક માત્ર મહિલાનો જીવ બચ્યો જીવીત રહેલી મહીલાએ આપવીતી સંભળાવી દિલ્હીઃ એટલાન્ટિક મહાસાગરમાં ડૂબી ગયેલા એક નાના જહાજમાં કુલ 53 યાત્રિઓ સવાર હતા જેમાંથી એક મહિલાને બચાવી લેવામાં આવી હતી એકમાત્ર મહિલાએ બચાવકર્તાઓને જણાવ્યું હતું કે એક અઠવાડિયા પહેલા આફ્રિકાથી રવાના થયેલા આ જહાજમાં  […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code