1. Home
  2. Tag "internet"

દુનિયાના 62 ટકા પુરુષો અને 57 ટકા મહિલાઓ ઈન્ટરનેટનો ઉપયોગ કરે છે

દિલ્હીઃ દુનિયામાં છેલ્લા કેટલાક વર્ષોમાં ડિજીટલ ક્રાંતિ આવી હોય તેમ ઈન્ટરનેટ વપરાશ કરતા લોકોની સંખ્યા વધીને 4.9 અબજ ને પાર થઈ ગઈ ગઈ છે. દુનિયાના લગભગ 62 ટકા પુરુષો અને 57 ટકા મહિલાઓ ઈન્ટરનેટનો ઉપયોગ કરે છે. દુનિયામાં હજુ વિશ્વની 2.90 અબજ લોકો ઇન્ટરનેટથી વંચિત છે જેમાંના 96 ટકા વિકાસશીલ દેશોમાં રહે છે. છેલ્લા કેટલાક […]

ગુજરાતમાં 100 પૈકી 92 ઘરમાં મોબાઈલ ફોન, ઈન્ટરનેટનો વપરાશ પણ વધ્યો

અમદાવાદઃ ગુજરાતમાં આધુનિક જમાનામાં સ્માર્ટફોનનો વપરાશ વધ્યો છે. સ્માર્ટફોનની સાથે ઈન્ટરનેટમાં પણ વધારો થયો છે. હવે લોકોની જીંદગીનો એક ભાગ બની ગયો છે મોબાઈલ ફોન. એક સર્વે અનુસાર, ગુજરાતમાં એક અંદાજ અનુસાર 100 ઘર પૈકી 92 ઘરમાં મોબાઈલ ફોન છે. શહેરી ક્ષેત્રમાં 57 ટકા અને ગ્રામીણ વિસ્તારોમાં 89 ટકા ઘરોમાં મોબાઈલ પહોંચી ગયા છે જ્યારે […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા અકબંધઃ ઇન્ટરનેટ પર સૌથી વધુ સર્ચ કરાયાં

દિલ્હીઃ Yahoo એ ભારત માટે તેના 2021 ઈયર ઇન રિવ્યુ (YIR)ની જાહેરાત કરી છે. આ વર્ષે ભારતીય યુઝર્સે શું સર્ચ કર્યું તે જાણવા માટે એક સર્વે કરવામાં આવ્યો હતો. તેમના મતે ભારતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા અકબંધ છે. તેમને આજે પણ ઇન્ટરનેટ પર સૌથી વધુ સર્ચ કરવામાં આવે છે. બીજા ક્રમ ઉપર ક્રિકેટર વિરાટ કોહલીનો […]

PM મોદીની લોકપ્રિયતા અકબંધ, નેટ પર સૌથી વધુ તેમનું નામ સર્ચ થયું, જાણો સમગ્ર યાદી

દર વર્ષે સૌથી વધારે સર્ચ કરાતી સેલિબ્રિટીઝની યાદી જાહેર થઇ લોકોએ ઇન્ટરનેટ પર પીએમ મોદીનું નામ સૌથી વધુ સર્ચ કર્યું આ યાદીમાં આર્યન ખાનનું પણ ના સામેલ નવી દિલ્હી: દર વર્ષે ઑનલાઇન સૌથી વધુ સર્ચ કરાતી પર્સનાલિટિઝ વિશે એક યાદી જાહેર કરવામાં આવતી હોય છે. આ વખતની યાદી પણ જાહેર થઇ ચૂકી છે. આ વર્ષે […]

હરિયાણાના 14 વર્ષના આ બાળકે ઈન્ટરનેટનો કર્યો સદઉપયોગઃ  4 મહિનામાં  18 લાખની કરી કમાણી 

હરીયાણામાં 14 વર્ષના બાળકે મસ્તી મલ્તીમાં 18 લાખ કમાયા ઈન્ટરનેટના માધ્યમથી 4 મહિનામાં 18 લાખની કમાણી કરી દિલ્હીઃ- આજકાલના બાળકો સતત ઈન્ટરનેટની લતમાં સપડાયા છે, સવારે ઉઠતાની સાથે જ ફોન લઈને બેસવું કે રાત પડે ત્યા સુધી સતત ફોનમાં ગેમ રમવી જેવું કામ કરતા હોય છે ત, જો કે કેટલીક વેબસાઈટ એવી પણ છે જે […]

દુનિયામાં સૌથી ઓછી કિંમતમાં ઈન્ટરનેટ સેવા ઉપલબ્ધ થાય છે ભારતીય સ્માર્ટફોન વપરાશકારોને

દિલ્હીઃ દેશમાં આધુનિક જમાનામાં સ્માર્ટફોનનો વપરાશ વધવાની સાથે ઈન્ટરનેટનો પણ વપરાશ વધ્યો છે. ભારતમાં ઈન્ટરનેટ ડેટા દુનિયાનમાં સૌથી સસ્તો છે. જેથી અમેરિકા અને ચીન કરતા વધારે લોકો ભારતમાં મોબાઈલમાં વ્યસ્ત રહે છે. ભારતમાં એક જીબી ડેટા એક કિલો લોટ કરતા પણ ઓછી કિંમતે વપરાશકારોને મલે છે. ભારતમાં ટેલિકોમ કંપનીઓ માત્ર 11 રૂપિયામાં જ વપરાશકારોને એક […]

ગુજરાતઃ માધ્યમિક-ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓને ઈન્ટરનેટની સુવિધા માટે ગ્રાન્ટની ફાળવણી

અમદાવાદઃ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આધુનિક શિક્ષણ મળી રહે તે દિશામાં સરકાર કામગીરી કરી રહી છે. વિવિદ સ્કૂલોમાં વિદ્યાર્થીઓને કોમ્યુટરનું જ્ઞાન મળી રહે તે માટે કોમ્પુટર લેબની સુવિધાઓ ઉભી કરાઈ છે. તેમજ ઈન્ટરનેટ સુવિધા પુરી પડવામાં આવી રહી છે. દરમિયાન ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે રાજ્યની 6 હજાર 880 માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ઈન્ટરનેટની સુવિધા […]

ચીનનું ઇન્ટરનેટ રેગ્યુલેટર હવે એલ્ગોરિધમ્સને પણ નિયંત્રિત કરશે

ચીનનું ઇન્ટરનેટ રેગ્યુલેટર હવે આ કામ કરશે હવે તે એલ્ગોરિધમ્સને પણ નિયંત્રિત કરશે ઇન્ટરનેટ ક્ષેત્રમાં આ એક નવીનતમ પહેલ છે નવી દિલ્હી: ચીન હવે ટેક્નોલોજીની દૃષ્ટિએ પણ સતત પ્રગતિ કરી રહ્યું છે. ચીનની ઇન્ટરનેટ રેગ્યુલેટર દેશની ટેક્નોલોજી કંપનીઓ દ્વારા ઉપયોગમાં લેવાતા અલ્ગોરિધમ્સને નિયંત્રિત કરશે. ઇન્ટરનેટ ક્ષેત્રમાં આ એક નવીનતમ પહેલ છે. આ પદ્વતિ દ્વારા કંપનીઓ […]

શું તમને ખબર છે? ફોનમાં સેટિંગ્સને ચેન્જ કરીને ઈન્ટરનેટની સ્પીડ વધારી શકાય છે

ફોનમાં ઈન્ટરનેટની વધારી શકાય છે સ્પીડ સેટિંગ્સમાં જઈને કરો આ બદલાવ એપીએન હાઈસ્પીડ હોવું જરૂરી છે મોબાઈલમાં ઈન્ટરનેટની સ્પીડ જો ઓછી હોય તો તે આજકાલ લોકોને ગમતું નથી, લોકોને હવે ઝડપી ઈન્ટરનેટની આદત પડી ગઈ છે. કેટલાક લોકોને હજુ પણ વધારે સ્પીડમાં ઈન્ટરનેટ આવે તેવું કરવું હોય છે તો હવે સેટિંગ્સમાં જઈને કેટલાક ચેન્જ કરવાથી […]

ભારતનેટ પ્રોજેક્ટને મળી મંજૂરી, 16 રાજ્યોની 3.60 લાખ ગ્રામપંચાયતો ઈન્ટરનેટથી જોડાશે

ભારતના ઈન્ટરનેટનો થશે સદઉપયોગ ભારતનેટ પ્રોજેક્ટને મળી મંજૂરી 3.60 લાખ ગ્રામપંચાયતો ઈન્ટરનેટથી જોડાશે નવી દિલ્લી: વિશ્વમાં સૌથી વધુ ઈન્ટરનેટનો ઉપયોગ કરતા દેશોની યાદી બનાવવામાં આવે તો તેમાં ભારતનો પણ સમાવેશ થાય છે. ભારતમાં દેશના તમામ રાજ્યોના ગામડા સુધી ઈન્ટરનેટની સુવિધા પહોંચે તે માટે સરકાર તમામ પ્રયાસ કરી રહી છે ત્યારે હવે ગ્રામપંચાયતોને પણ ઈન્ટરનેટ સાથે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code