સુરત શહેરમાં ત્રણ લાખથી વધુ રેશનકાર્ડ શંકાસ્પદ હોવાથી તપાસનો આદેશ કરાયો
ઈન્કમ ટેક્સ ભરતા શ્રીમંત લોકોના નામે પણ રેશનકાર્ડ, પુરવઠા અધિકારીને ડેટા સોંપી તપાસ કરવા કેન્દ્રએ પત્ર લખ્યો, આવક વધુ હોવા છતાં રાશન લેતાં હશે તેમનાં નામ બાકાત કરાશે સુરતઃ ગુજરાતમાં મહાનગરો. નાના શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં સાધન-સંપન્નરીતે સુખી અને શ્રીમંત ગણાતા લોકોના નામે પણ રેશનકાર્ડ છે. આવા પરિવારો રેશનનું અનાજ ન લેતા હોવા છતાં તેમના […]