જલગાંવ ટ્રેન દૂર્ઘટનાની રેલવે સેફ્ટી કમિશનર તપાસ કરશે
મુંબઈઃ જલગાંવમાં ટ્રેન દૂર્ઘટનામાં મૃત્યુઆંક વધીને 13 ઉપર પહોંચ્યો છે. બીજી તરફ ઘાયલોની સારવાર ચાલી રહી છે. સમગ્ર ઘટનાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દુઃખ વ્યક્ત કર્યું હતું. દરમિયાન સમગ્ર ઘટનાની તપાસ રેલવે સેફ્ટી કમિશનરને સોંપવામાં આવી હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર, જલગાંવ ટ્રેન અકસ્માતમાં મૃતકોની સંખ્યા 13 થઈ ગઈ છે, જેમાં ઘટના […]