CBI કોર્ટનો ચુકાદો: બેંક છેતરપિંડી કેસમાં પૂર્વ મેનેજર સહિત બેને ૩ વર્ષની સખત કેદ
અમદાવાદ, 18 જુલાઈ 2026: સીબીઆઈ (CBI) કોર્ટ, અમદાવાદ દ્વારા બે આરોપીઓ અનુક્રમે હિંમતનગરની ઇન્ડિયન ઓવરસીઝ બેંકના ઇન્ડિયન ઓવરસીઝ બેંક નીરજ કુમાર જૈન અને કેતનકુમાર મોહનલાલ પટેલ (ખાનગી વ્યક્તિ) ને બેંક ફ્રોડના એક કેસમાં અનુક્રમે ત્રણ વર્ષની સખત કેદ અને રૂ. 2,60,000 તથા રૂ. 1.10 કરોડના દંડની (કુલ રૂ. 1,12,60,000 નો દંડ) સજા ફટકારવામાં આવી છે. […]


