સેમસંગ બાદ હવે આઇફોન યુઝર્સ માટે જોખમને લઈને સરકારે એલર્ટ જારી કર્યું
દિલ્હી- દેશની સરકાર એ આઇફોન વપરસ્કર્તાઓ માટે એલર્ટ જારી કર્યું છે આ ગયું સેમસુંગ ફોનના વપરાશ કર્તાઓ માટે પણ એલર્ટ જારી કરાયું હતું વાતજાણે એમ છે કે આઇફોન વપરાશકર્તાઓ તાજેતરના એલર્ટને પગલે, સરકાર હવે આઇફોન વપરાશકર્તાઓને તાત્કાલિક પગલાં લેવા વિનંતી કરી રહી છે. જો તમે પણ આઇફોન વાપરી રહ્યા છો તો તમારા માટે આ સમાચાર […]


