IPL મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે લખનઉ સુપર જાયન્ટ્સને 54 રનથી હરાવ્યું
મુંબઈઃ IPL મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે લખનઉ સુપર જાયન્ટ્સને 54 રનથી હરાવ્યું, જસપ્રીત બુમરાહે શાનદાર બોલિંગ કરી. તેણે 22 રન આપીને 4 વિકેટ લીધી હતી. મુંબઈએ રાયન રિક્લટન (58) અને સૂર્યકુમાર યાદવ (54)ની શાનદાર અડધી સદીની મદદથી 20 ઓવરમાં 7 વિકેટે 215 રનનો મજબૂત સ્કોર બનાવ્યો અને લખનઉને 20 ઓવરમાં 161 રનમાં ઓલઆઉટ કરી દીધું. આ […]