1. Home
  2. Tag "IPL"

IPL: KKR ટીમની કમાન શ્રેયસ ઐયરને સોંપાઈ

નવી દિલ્હીઃ કોલકતા નાઈટ રાઈડર્સએ શ્રેયસ ઐયરને ટીમનો નવો કપ્તાન બનાવ્યો છે. શ્રેયસ પહેલા દિલ્હી કેપિટલ્સના કેપ્ટન રહી ચુક્યાં છે. ઐયરને કેકેઆરએ આઈપીએલ મેગા ઓક્શનમાં રૂ. 12.25 કરોડમાં ખરીદ્યો છે. શ્રેયસ આઈપીએલની આ બીજી ટીમ વતી રમશે. કોલકોત્તા ટીમ ફ્રેન્ચાઈઝીએ ટ્વીટ કરીને ઐયરની કેપ્ટનશીપની જાણકારી આપી છે. મેગા ઓક્શનમાં ઐયરની બેઝ પ્રાઈસ રૂ. 2 કરોડ […]

આ ક્રિકેટરનું પાન કાર્ડ ખોવાયું, તો પીએમ મોદી પાસે માગી મદદ

પીએમ મોદી પાસે આ ક્રિકેટરે માગી મદદ પાનકાર્ડ ખોવાતા કર્યું ટ્વિટ હિન્દીમાં ટ્વિટ કરીને માગી મદદ મુંબઈ: પીએમ મોદીને કોઈ ક્રિકેટર આ રીતે યાદ કરે તે વાત તો કોઈ વિચારી જ ના શકે. વાત એવી છે કે ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન કેવિન પીટરસન હાલ ભારતના પ્રવાસે છે અને અત્યારે તેમનું પાનકાર્ડ ખોવાયું છે. આ બાબતને લઈને […]

અમદાવાદ IPL ની ટીમ હવે ‘ગુજરાત ટાઈટન્સ’ તરીખે ઓળખાશે  – હાર્દીક પંડ્યા રહેશે કેપ્ટન

અમદાવાદની આઈપીએલ ટીમનું સત્તાવાર નામ જાહેર ગુજરાત ટાઈટન્સ તરીકે ઓળખાશે ટીમ   અમદાવાદ- જાણીતા ક્રિકેટર હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ હેઠળની અમદાવાદની ટીમનું નામ જાહેર કરવામાં આવ્યું છે હવેથી આ ટીમ ‘ગુજરાત ટાઇટન્સ’ તરીકે ઓળખાશે છે. ઈન્ડિયન પ્રીમિયર લીગની આ ટીમમાં હાર્દિક પંડ્યા ઉપરાંત શુભમન ગિલ અને રાશિદ ખાન પણ સામેલ થઈ ચૂક્યા છે. ગુજરાત ટાઇટન્સના નામ […]

IPLમાંથી ચીની કંપની વિવોને હવે ‘ટાટા’, ટાટા ગ્રૂપ બનશે નવા ટાઇટલ સ્પોન્સર

IPLમાંથી ચીની કંપની વિવોની ટાટા બાય બાય તાતા ગ્રૂપ હવે નવા ટાઇટલ સ્પોન્સર બનશે IPL ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં લેવાયો નિર્ણય નવી દિલ્હી: IPLમાંથી ચીની કંપની વિવોને હવે બાય બાય કહેવાનો સમય આવી ગયો છે. વર્ષ 2023થી IPLના ટાઇટલ સ્પોન્સર તરીકે ચીની કંપની વિવોને બદલે તાતા ગ્રૂપની પસંદગી કરાઇ છે. મંગળવારે IPL ગવર્નિંગ કાઉન્સિલની બેઠક મળી […]

IPLના સૌથી મોંઘા વિદેશી ખેલાડી ક્રિસ મોરિસે ક્રિકેટના તમામ ફોર્મેટ પરથી સંન્યાસની જાહેરાત કરી

ક્રિસ મોરિસની મોટી જાહેરાત  ક્રિકેટના તમામ ફોર્મેટ પરથી સંન્યાસની કરી જાહેરાત IPLના સૌથી મોંઘા વિદેશી ખેલાડી મુંબઈ:ક્રિસ મોરિસે આજે મંગળવારે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર નિવૃત્તિની જાહેરાત કરી હતી. ક્રિસ મોરિસે પોસ્ટમાં કહ્યું કે, આજે હું ક્રિકેટનાં તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરું છું. મારી આ સફરમાં નાની કે મોટી ભૂમિકા ભજવનાર દરેકનો હું આભાર માનું છું. […]

આઈપીએલ 2022 – ચેમ્પિયન ગૌતમ ગંભીરની લીગમાં વાપસી – લખનૌ ફ્રેન્ચાઈઝીએ બનાવ્યો મેંટર

 ચેમ્પિયન ગૌતમ ગંભીરની ઈન્ડિયન પ્રિમિયર લીગમાં વાપસી લખનૌ ફ્રેન્ચાઈઝીએ બનાવ્યો મેંટર દિલ્હીઃ-  ભૂતપૂર્વ ભારતીય બલ્લેબાજ ક્રિકેટર ગૌતમ ગંભીરને આઈપીએલની નવી ફ્રેન્ચાઈઝી લખનૌ એ તેના માર્ગદર્શક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. પૂર્વ દિલ્હીના વર્તમાન સાંસદ અને લેફ્ટ હેન્ડ બેટ્સમેન ગંભીરે તેની કપ્તાની હેઠળ કોલકાતા નાઈટ રાઈડર્સને બે વખત આઈપીએલ ટાઈટલ જીતાડ્યું છે અને બેટિંગમાં પણ ઘણી […]

ગુજરાત માટે ગૌરવની વાતઃ- IPL માં હવે લખનૌ અમે અમદાવાદની ટીમનો સમાવેશ, ચેરમેન રાજીવ શુક્લાએ ટ્વિટ કરીને આભાર માન્યો

આઈપીએલમાં જોવા મળશે લખનૌ અને અમદાવાદની ટીમ આ બન્ને ટીમનો હવે આઈપીએલમાં સમાવેશ   અમદાવાદઃ- ક્રિકેટ પ્રમીઓ માટે આઈપીએલ મેચ ખૂબ મહત્વ ધરાવે છે,વિશ્વની સૌથી પ્રખ્યાત ટી 20 ક્રિકેટ લીગ આઈપીએલમાં વધુ બે નવી ટીમોનો સમાવેશ થવા પામ્યો  છે. આ ટુર્નામેન્ટમાં આજદીન સુધી માત્ર 8 ટીમો ભાગ લેતી જોવા મળી હતી.ત્યારે હવે તેમાં બે નવી […]

તો શું ભારત-પાકિસ્તાન વચ્ચે રમાશે મેચ? જાણો BCCIએ શું કહ્યું?

ભારત-પાકિસ્તાન મેચને લઇને BCCIનું નિવેદન ICCની પ્રતિબદ્વતાને કારણે આ મેચ રદ કરી શકાતી નથી આ મેચને લઇને ક્રિકેટ ચાહકો ઉત્સાહિત છે નવી દિલ્હી: 17 ઑક્ટોબરથી ટી 20 વર્લ્ડ કપ શરૂ થઇ ચૂક્યો છે અને તેમાં 24 ઑક્ટોબરના રોજ ભારત-પાકિસ્તાન વચ્ચે હાઇ વોલ્ટેજ મેચ રમાવાનો છે. જો કે મેચને રમાશે કે નહીં તેને લઇને અનિશ્વિતતાઓ જોવા […]

IPL-2021: કોલકત્તાને ફાઈનલ નજીક પહોંચાડનાર સુનીલ નરેન માટે વેસ્ટ ઈન્ડીઝની ટીમે દરવાજા કર્યા બંધ, વિશ્વ કપ નહીં રમે

જે મેચમાં RCB સામે ઓફ સ્પિન કરતા ​​મિસ્ટ્રી સ્પિનર ​​સુનિલ નરેને જે ટીમની જીતનો મુખ્ય હિરો હતો. તેણે શાનદાર બોલિંગ કરી, ચાર ઓવરમાં 21 રન આપ્યા અને ચાર વિકેટ પોતાના નામે કરી હતી. આ મેચમાં તેણે વિરાટ કોહલી, એબી ડી વિલિયર્સ અને ગ્લેન મેક્સવેલ જેવા ખેલાડીઓને આઉટ કર્યા હતા. આ પછી, તેણે તેના બેટથી પણ […]

IPL : KKRના આ બેસ્ટમેને પોતાની બેટીંગ માટે ગાંગુલીને આપ્યો શ્રેય

બીસીસીઆઈના અધ્યક્ષ છે ગાંગુલી ગાંગુલીની જેમ જ બેટીંગ કરવા ઈચ્છતો હતો બેસ્ટમેન KKR માટે IPLમાં રમવુ બેસ્ટમેનનું સ્વપ્ન હતું દિલ્હીઃ આઈપીએલ 2021ના બીજા ફેઝની મેચો હાલ યુએઈમાં રમાઈ રહી છે. આ ફેઝમાં એત્યાર સુધીમાં એક ખેલાડી પુરી દુનિયાભરમાં માત્ર બે જ મેચમાં મશહૂર થઈ ગયો છે. આ ખેલાડી કોલકતા નાઈટ રાઈડર્સ ટીમના ઓપનિંગ બેસ્ટમેન વેંકટેશ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code