1. Home
  2. Tag "IPL"

IPL : KKRના આ બેસ્ટમેને પોતાની બેટીંગ માટે ગાંગુલીને આપ્યો શ્રેય

બીસીસીઆઈના અધ્યક્ષ છે ગાંગુલી ગાંગુલીની જેમ જ બેટીંગ કરવા ઈચ્છતો હતો બેસ્ટમેન KKR માટે IPLમાં રમવુ બેસ્ટમેનનું સ્વપ્ન હતું દિલ્હીઃ આઈપીએલ 2021ના બીજા ફેઝની મેચો હાલ યુએઈમાં રમાઈ રહી છે. આ ફેઝમાં એત્યાર સુધીમાં એક ખેલાડી પુરી દુનિયાભરમાં માત્ર બે જ મેચમાં મશહૂર થઈ ગયો છે. આ ખેલાડી કોલકતા નાઈટ રાઈડર્સ ટીમના ઓપનિંગ બેસ્ટમેન વેંકટેશ […]

ક્રિકેટ રસિયાઓ માટે ખુશખબર, હવે સ્ટેડિયમમાં બેસીને IPLની મેચો નિહાળી શકાશે

ક્રિકેટ રસિયાઓ માટે ખુશખબર હવે સ્ટેડિયમમાં બેસીને આઇપીએલ નિહાળી શકશે BCCIએ સ્ટેડિયમમાં પ્રવેશ પરનો પ્રતિબંધ હટાવ્યો નવી દિલ્હી: ક્રિકેટના રસીયાઓ માટે એક ખુશખબર છે. BCCIએ દર્શકોની સ્ટેડિયમની એન્ટ્રી પરથી પ્રતિબંધ હટાવી દીધો છે. હવે ક્રિકેટ રસીયાઓ સ્ટેડિયમમાં બેસીને IPLની મેચો જોઇ શકશે. આપને જણાવી દઇએ કે કોરોના મહામારીને કારણે દર્શકોની સ્ટેડિયમની એન્ટ્રી પર પ્રતિબંધ મૂકી […]

પાકિસ્તાની ખેલાડીઓને ચડ્યો IPLનો રંગ, IPLના કર્યા વખાણ

દિલ્હીઃ ભારતમાં દર વર્ષે ઇન્ડિયન પ્રિમિયર લીગનું આયોજન કરવામાં આવે છે. જેમાં ભારત ઉપર દુનિયાના અન્ય દેશમાં ક્રિકેટરો પણ સ્ટેડિયમની અંદર પોતાની બેટીંગ અને બોલીંગથી દર્શકોને આકર્ષિત કરે છે. તેમજ આઈપીએલમાં અનેક ભારતીય યુવા ખેલાડીઓ સારુ પ્રદર્શન કરીને ભારતીય ક્રિકેટ ટીમમાં સ્થાન મેળવ્યું છે. બીજી તરફ ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા કેટલાક વર્ષોથી સંબંધો તંગ […]

ક્રિકેટ: આઈપીએલની બાકીની મેચ સપ્ટેમ્બરમાં યોજાઈ શકે છે

આઈપીએલને લઈને મોટા સમાચાર સપ્ટેમ્બરમાં અન્ય મેચ યોજાવાની સંભાવના વર્લ્ડકપ પહેલા યોજાઈ શકે છે આઈપીએલ મુંબઈ: આ વખતની આઈપીએલમાં કેટલાક પ્લેયર કોરોનાથી સંક્રમિત થતા આગળની તમામ મેચોને રદ કરી દેવામાં આવી હતી, આ સમાચાર બાદ ક્રિકેટના રસિયાઓમાં નારાજગી પણ જોવા મળી હતી પણ હવે તેમના માટે સારા સમાચાર આવવાની સંભાવના છે. આ વર્ષે સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં ભારતમાં […]

कोरोना का खतरा बढ़ने से आईपीएल 2021 भी स्थगित, ऋद्धिमान सहित तीन टीमों के कुछ सदस्य संक्रमित

नई दिल्ली, 4 मई। कुछ फ्रेंचाइजी टीमों के बीच कोरोना संक्रमण के बढ़ते मामलों का यह नतीजा हुआ कि आयोजकों ने मंगलवार को इंडियन प्रीमियर लीग (आईपीएल) का 14वां संस्करण बीच में ही अनिश्चितकाल के लिए स्थगित कर दिया। आईपीएल के चेयरमैन बृजेश पटेल ने यह घोषणा की। उन्होंने बताया कि बॉयो बबल के भीतर […]

આઈપીએલ પર સંકટના વાદળો છવાયા – હવે લક્ષ્મિપતિ બાલાજી કોરોના પોઝિટિવ આવતા બુધવારે રમાનાર CSK-RRC વચ્ચેની મેચ રદ

લક્ષમીપતિ બાલાજી કોવિડ પોઝિટિવ  સુપર કિંગ્સ અને અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેચ રદ મુંબઈઃ- દેશમાં ચાલી રહેલી આપીએલ પર હવે સંકટના વાદળો છવાઈ રહ્યા છે, બુધવારના રોજ ચેન્નાઈ સુપર કિંગ્સ અને અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની ઇન્ડિયન પ્રીમિયર લીગ મેચ રદ કરવામાં આવી છે. કારણ કે લક્ષમીપતિ બાલાજી કોવિડ પોઝિટિવ હોવાની માહિતી મળતાની સાથે જ આ […]

KKR ના બે ખેલાડીઓ કોરોના પોઝિટિવ – આજે કોલકાતા-બેંગલોર વચ્ચે અમદાવાદ ખાતે રમાનાર મેચ રદ કરાઈ

KKR ના બે ખેલાડીઓ કોરોના પોઝિટિવ  અમદાવાદ ખાતે રમાનાર મેચ રદ કરાઈ દિલ્હીઃ- આજે સાંજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોલકાતા નાઈટ રાઇડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાનારી મેચ રદ કરવામાં આવી છે. કેકેઆર ટીએમના બે ખેલાડીઓ કોરોના પોઝિટિવ મળી આવતા આ નિર્ણય લેવાયો છે, ઉલ્લેખનીય છે, વરુણ ચક્રવર્તી અને કેકેઆરના સંદીપ વોરિયર કોરોના પોઝિટિવ […]

શ્રીલંકાના પૂર્વ ક્રિકેટર મુરલીધરનની તબિયત લથડીઃ ચેન્નાઈની હોસ્પિટલમાં કરાયાં દાખલ

હાલ તેઓ IPLની હૈદરાબાદ ટીમ સાથે જોડાયેલા છે હૈદરાબાદની ટીમ હાલ ચેન્નાઈમાં રમી રહી છે મુરલીધરનને હાર્ટમાં બ્લોકેજ હોવાનું જાણવા મળે છે દિલ્હીઃ હાલ ભારતમાં આઈપીએલ ચાલી રહી છે. દરમિયાન સનરાઈઝર્સ હૈદરાબાદના બોલીંગ કોચ અને શ્રીલંકાના પૂર્વ દિગ્ગજ સ્પિનર મુથૈયા મુરલીધરનની તબિયત લથડતા તેમને તાત્કાલિક ચેન્નાઈની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. તેમને હ્રદયની બીમારી હોવાનું જાણવા […]

IPL 2021ને કોરોનાનું ગ્રહણઃ દિલ્હી કેપિટલ્સનો ફાસ્ટ બોલર થયો સંક્રમિત

મુંબઈઃ ભારતમાં ક્રિકેટનો કુંભ ગણાતા ઈન્ડિયન પ્રિમિયર લીગ એટલે આઈપીએલ ચાલી રહી છે. આઈપીએલને કોરોનાનું ગ્રહણ લાગ્યું હોય ક્રિકેટરો બાયોબબલમાં હોવા છતા સંક્રિમિત થઈ રહ્યાં છે. દરમિયાન દિલ્હી કેપિટલ્સ વતી રમતા વિદેશી ફાસ્ટ બોલર એનરિક નોર્ખિયા કોરોના સંક્રમિત થયો હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર આઈપીએલમાં પાંચમા ક્રિકેટરનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. પહેલા […]

બીસીસીઆઈના અધ્યક્ષ સૌરવ ગાંગુલીની મોટી જાહેરાત, લોકડાઉન છતાં મેચ મુંબઇમાં યોજાશે

BCCI પ્રમુખ સૌરવ ગાંગુલીની જાહેરાત IPL ના કાર્યક્રમમાં કોઈ ફેરફાર થશે નહીં લોકડાઉન છતાં મેચ મુંબઇમાં જ યોજાશે મહારાષ્ટ્રમાં વધી રહ્યા છે કોરોનાના કેસ  મુંબઈ :આઈપીએલ 2021 ની શરૂઆતને હજી થોડા જ દિવસો બાકી છે, પરંતુ દેશમાં કોરોનાના વધતા જતા કેસોએ તમામની ચિંતા વધારી દીધી છે. સૌથી મોટી ચિંતા મુંબઇમાં મેચોનું આયોજન કરવાનું છે. કારણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code