ઈરાનના હુમલા અમેરિકા માટે બોધપાઠ સમાન: IRGC ની ખુલ્લી ચેતવણી
તેહરાન, 4 જૂન 2026: ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સએ આકરા શબ્દોમાં જણાવ્યું છે કે તેહરાન દ્વારા કરવામાં આવેલા જવાબી હુમલા અમેરિકા માટે બોધપાઠ સમાન સાબિત થવા જોઈએ. પશ્ચિમ એશિયાઈ દેશોમાં રાતોરાત થયેલા શ્રેણીબદ્ધ હુમલાઓ અંગે IRGC ના જનસંપર્ક વિભાગે એક સત્તાવાર નિવેદન જારી કરીને આ ચેતવણી આપી છે. IRGC ના નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, “ગઈકાલે […]


