ઈરાન પરમાણુ કરાર મુદ્દે ડોનાલ્ડ ટ્રમ્પ અને નેતન્યાહુ વચ્ચે ઉગ્ર બોલાચાલી
વોશિંગ્ટન, 21 મે 2026: ઈરાન પરમાણુ કરાર પર ચાલી રહેલી વાતચીત વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ વચ્ચે ભારે મડાગાંઠ સર્જાઈ હોવાના અહેવાલ છે. બંને વૈશ્વિક નેતાઓ વચ્ચે ફોન પર થયેલી વાતચીત દરમિયાન ઉગ્ર ચર્ચા (હોટ ટોક) થઈ હતી, જેમાં બંનેએ એકબીજાને આકરા શબ્દો સંભળાવ્યા હતા. અહેવાલો અનુસાર, ટ્રમ્પે નેતન્યાહુને ઈરાન […]


