1. Home
  2. Tag "iran"

આવુ કેમનું થતુ હશે? આ વ્યક્તિના શરીર પર બધી વસ્તુ ચોટી જાય છે

આ વ્યક્તિના શરીર પર બધુ જ ચોટી જાય છે લોખંડ, ફળ, શાકભાજી, સ્ટીલ બધુ ચોટે જોઈને લોકો ચોંકી જાય છે આ દુનિયા એવી છે કે જ્યાં તમને અલગ અલગ પ્રકારના લોકો હંમેશા જોવા મળતા હોય છે. દરેક લોકોમાં કાઈકને કાંઈક નવુ હુનર પણ જોવા મળતુ હોય છે, પણ આવામાં એક વ્યક્તિ એવી છે કે જેના […]

અમેરિકન નેવીનો ઇરાનના જહાજ પર ગોળીબાર, તણાવ વધ્યો

ફારસની ખાડીમાં અમેરિકા-ઇરાન વચ્ચે તણાવ વધ્યો ફારસની ખાડીમાં અમેરિકન નેવીએ ઇરાનના જહાજ પર કર્યો ગોળીબાર ઇરાનની સેનાના જહાજ પેટ્રોલિંગ કરી રહેલા અમેરિકન યુદ્વ જહાજ પાસે આવી ગયા હતા નવી દિલ્હી: ફારસની ખાડીમાં અમેરિકા અને ઇરાન વચ્ચે તણાવ વધ્યો છે. હકીકતમાં, ફારસની ખાડીમાં ઇરાનની સેના રેવોલ્યુશનરી ગાર્ડના જહાજ પેટ્રોલિંગ કરી રહેલા અમેરિકન યુદ્વ જહાજની પાસે આવી […]

ઈરાનથી તીડના ટોળાં પાકિસ્તાન થઈને ગુજરાતમાં પ્રવેશવાની શક્યતા

અમદાવાદઃ રાજ્યમાં ઉનાળાની ગરમી સાથે જ કોરોનાએ કાળો કહેર વર્તાવ્યો છે. ત્યારે બીજીબાજુ આગામી બે મહિનામાં તીડના ટોળાં ગુજરાત પર ચડી આવે તેવી શક્યતા છે. હાલ તીડના સંખ્યાબંધ ઝુંડ ઈરાનથી આગળ વધીને પાકિસ્તાન તરફ આવી રહ્યા છે. જે બે મહિનામાં ગુજરાત પહોંચે તેવી શક્યતા છે. સૂત્રોના જણાવ્યા મુજબ એક વર્ષ બાદ ફરી તીડનું ઝુંડ દેશના […]

ભારત આવતા ઇઝરાયલના જહાજ પર મિસાઇલ હુમલો, ઇરાને હુમલો કર્યો હોવાનો દાવો

ઇઝરાયલ અને ઇરાન વચ્ચે સંબંધોમાં તણાવ વધ્યો ભારત આવી રહેલા ઇઝરાયલના જહાજ પર મિસાઇલથી હુમલો આ મિસાઇલ હુમલો ઇરાને કર્યો હોવાનો ઇઝરાયલનો દાવો નવી દિલ્હી: ઇઝરાયલ અને ઇરાન વચ્ચે સંબંધોમાં તણાવ જોવા મળી રહ્યો છે ત્યારે આ વચ્ચે અરબ સાગરમાં ઇઝરાયલના એક કાર્ગો શિપ પર મિસાઇલ હુમલો થયો છે. ઇઝરાયલના એક સિક્યોરિટી અધિકારીએ  આ હુમલો […]

અમેરિકાના સૈન્ય મથકો અને લશ્કરી અધિકારીઓ પર હુમલાનું ઇરાનનું ષડયંત્ર

અમેરિકાના ગુપ્તચર વિભાગે એક ચોંકાવનારો દાવો કર્યો અમેરિકન સૈન્ય મથકો પર હુમલો કરવાની ફિરાકમાં છે ઇરાન આર્મીના વાઇસ ઑફ સ્ટાફ સહિતના ઉચ્ચ લશ્કરી અધિકારીઓ ઇરાનના નિશાના પર નવી દિલ્હી: અમેરિકાના ગુપ્તચર વિભાગના અધિકારીઓએ એક ચોંકાવનારો દાવો કર્યો છે. દાવા અનુસાર ઇરાની સૈન્ય રિવોલ્યુશનરી ગાર્ડ અમેરિકાના પાટનગર વોશિંગ્ટનમાં સૈન્ય મથક પર હુમલો કરવાની ફિરાકમાં છે અને […]

બાયડન એક્શનમાં, એરસ્ટ્રાઇક બાદ આ દેશને આપી ચેતવણી

સત્તા ગ્રહણ કર્યા બાદ જો બાયડેન એક્શનમાં બાયડને અનેક દેશોમાં કરી કાર્યવાહી હવે બાયડને ઇરાનને પણ આપી ધમકી નવી દિલ્હી: અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડને રાષ્ટ્રપતિ પદ તરીકેના શપથ ગ્રહણ કરતાની સાથે જ તેઓ એક્શનમાં આવી ગયા છે. બાયડને અનેક દેશોમાં કાર્યવાહી શરૂ કરી દીધી છે. બાયડને સિરીયામાં એરસ્ટ્રાઇક બાદ ઇરાનને ધમકી આપી છે. બાયડને કહ્યું […]

અમેરિકાએ સીરિયામાં ઇરાની સમર્થિત મિલિશિયાના ઠેકાણા પર કરી એરસ્ટ્રાઇક

અમેરિકાએ સીરિયામાં ઇરાની સમર્થિત મિલિશિયાના અડ્ડા પર એરસ્ટ્રાઇક કી ઇરાકમાં અમેરિકન ઠેકાણાની વિરુદ્વ રોકેટ હુમલાની પ્રતિક્રિયા તરીકે અમેરિકાએ કરી એરસ્ટ્રાઇક ગત કેટલાક વર્ષોમાં અનેકવાર કાઉન્ટર અમેરિકન સૈન્ય હુમલા થયા છે નવી દિલ્હી: અમેરિકાએ ગુરુવારે સીરિયામાં એક એરસ્ટ્રાઇકને અંજામ આપ્યો છે. ઇરાકમાં અમેરિકન ઠેકાણાની વિરુદ્વ રોકેટ હુમલાની પ્રતિક્રિયા તરીકે અમેરિકાએ આ એરસ્ટ્રાઇકને અંજામ આપ્યો છે. મનાઇ […]

પેટ્રોલના ભાવ વધારાને નિયંત્રણમાં લેવા ભારત હવે આ મિત્ર દેશની લઇ શકે મદદ

ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવવધારા બાદ સરકાર એક્શનમાં હવે સરકાર ઇરાન પાસેથી કાચા તેલની આયાત માટે વિચારી રહ્યું છે તે ઉપરાંત ભારત વેનેઝુએલા પાસેથી પણ કાચા તેલની આયાત કરી શકે નવી દિલ્હી: ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચી ગયા છે ત્યારે જનતાને મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે. આ વચ્ચે હવે ભારત સરકાર કાચા તેલની આયાત માટે […]

ઇરાનમાં 5.6ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા, 10 લોકો ઘાયલ

ભૂકંપના ઝટકાથી હચમચ્યું ઇરાન રિક્ટર સ્કેલ પર 5.6 ની તીવ્રતા દુર્ઘટનામાં 10 લોકો થયા ઘાયલ ઇરાનમાં 5.6 ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપમાં ઓછામાં ઓછા દસ લોકો ઘાયલ થયા છે. ઇરાની મીડિયામાં આ માહિતી આપવામાં આવી હતી. રાજધાની તેહરાનથી 500 કિલોમીટર દક્ષિણમાં સીસખ્ત કાઉન્ટીમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સમાચારમાં કહેવામાં આવ્યું છે કે, આ […]

હવે ઇરાને પણ પાકિસ્તાનમાં કરી સર્જિકલ સ્ટ્રાઇક, પોતાના બે સૈનિકોને છોડાવ્યા

ભારત બાદ હવે ઇરાને પણ પાકિસ્તાનમાં સર્જિકલ સ્ટ્રાઇક કરી ઇરાને પાકિસ્તાનમાં ઘૂસીને તેના બે સૈનિકોને મુક્ત કરાવ્યા ઇરાનના રેવોલ્યૂશનરી ગાર્ડે આ ઓપરેશન સફળ રીતે પાર પાડ્યું તેહરાન: ભારત બાદ હવે ઇરાને પણ પાકિસ્તાનમાં સર્જિકલ સ્ટ્રાઇક કરી છે. અહેવાલ અનુસાર ઇરાનના રેવોલ્યૂશનરી ગાર્ડએ પાકિસ્તાનમાં ઘૂસીને પોતાના બે સૈનિકોને મુક્ત કરાવી લીધા છે. આ સૈનિક 2018માં કિડનેપ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code