1. Home
  2. Tag "iran"

ઈરાનના રાષ્ટ્રપતિએ પીએમ મોદી પર વ્યક્ત કર્યો ભરોસો,ઈઝરાયલ-હમાસ યુદ્ધ રોકવાની કરી અપીલ

દિલ્હી: ઈઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીએ ભરોસો વ્યક્ત કર્યો છે. તેમણે પીએમ મોદી સાથે ફોન પર વાત કરી છે. રાષ્ટ્રપતિ ઈબ્રાહિમે ભારતને અપીલ કરી છે કે તે ઈઝરાયેલ-હમાસ યુદ્ધને રોકવા માટે પોતાની ક્ષમતાઓનો ઉપયોગ કરે. ઈરાનને વિશ્વાસ છે કે જો ભારત ઈચ્છે તો તે આ યુદ્ધને રોકી શકે છે. તેમને વડાપ્રધાન મોદી અને […]

ઈરાનઃ હિજાબના વિરોધમાં જેલમાં બંધ નોબલ શાંતિ પુરસ્કાર વિજેતા નરગિસ મોહમ્મદીની ભૂખ હડતાળ

નવી દિલ્હીઃ નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા નરગીસ મોહમ્મદીએ ઈરાનની જેલમાં ભૂખ હડતાળ શરૂ કરી છે. નરગીસ મોહમ્મદીની તબિયત ખરાબ હોવાથી ઈરાનના જેલ પ્રશાસને નરગીસને હિજાબ વગર હોસ્પિટલમાં લઈ જવાની ના પાડી દીધી છે. તેના વિરોધમાં નરગીસે ​​જેલમાં જ ભૂખ હડતાલ શરૂ કરી દીધી છે. નરગીસ મોહમ્મદીને ઈરાનમાં મહિલાઓના અધિકારો માટે લડવા બદલ આ વર્ષે નોબેલ […]

હમાસનું વાર્ષિક બજેટ 1.5 બિલિયન પાઉન્ડ, ઈરાન અને કતર કરે છે આર્થિક મદદ

નવી દિલ્હીઃ હમાસ-ઈઝરાયેલ યુદ્ધ વચ્ચે હમાસના ફંડીંગને લઈને સવાલો ઉભા થઈ રહ્યા છે. ઇઝરાયેલની સેનાએ દાવો કર્યો હતો કે હમાસે ગાઝામાં અનેક ઠેકાણાઓ બનાવ્યા છે અને તેમના નેતાઓ તેમને વિદેશથી ફંડિંગ મોકલી રહ્યા છે. ઈઝરાયેલે દાવો કર્યો હતો કે ઈંધણની અછત વચ્ચે હમાસ પાસે 5 લાખ લીટર ઈંધણ છે, પરંતુ તેઓ તે લોકોને આપી રહ્યાં […]

ઈરાનમાં 4.9ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો,સાત લોકો થયા ઘાયલ

ઈરાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા  4.9ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો  ભૂકંપના કારણે લગભગ સાત લોકો ઘાયલ દિલ્હી: ઈરાનમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ દરમિયાન ભૂકંપની તીવ્રતા 4.9ની આસપાસ માપવામાં આવી હતી. માહિતી અનુસાર, ભૂકંપનું કેન્દ્ર ખાનેહ ​​જેન્યાન હતું, તે સપાટીથી લગભગ 10 કિલોમીટરની ઊંડાઈ પર સ્થિત હતું. મળતી માહિતી મુજબ […]

ઇઝરાયેલ હમાસ યુદ્ધ વચ્ચે  હવે અમેરિકાએ ઇરાન પર આ પ્રકારના પ્રતિબંધો લગાવ્યા

દિલ્હીઃ-  ઈઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધના બારમા દિવસે ગાઝાની એક હોસ્પિટલ પર રોકેટ હુમલામાં 500 લોકો માર્યા ગયા બાદ પેલેસ્ટાઈન સ્થિત આતંકવાદી જૂથ હમાસ વિરુદ્ધ ઈઝરાયેલની કાર્યવાહી શંકાના દાયરામાં આવી ગઈ છે. હમાસ-નિયંત્રિત આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ગાઝા પટ્ટીમાં મંગળવારના હોસ્પિટલ હુમલામાં ઓછામાં ઓછા 3,478 લોકો માર્યા ગયા છે અને ઑક્ટોબર 7ના હુમલાનો ઇઝરાયેલ દ્વારા […]

ઈઝરાયેલ ગાઝાપટ્ટી પર એરસ્ટ્રાઈક રોકી દેશે તો હમાસ બંધકોને છોડવા તૈયાર છેઃ ઈરાન

જેરૂસલેમઃ  ઇઝરાયેલ અને પેલેસ્ટાઈનના આતંકી સંગઠન હમામસ વચ્ચે લોહિયાળ જંગ ચાલી રહ્યો છે.  તેલ અવીવ અને જેરુસલેમ પર લાંબા અંતરના રોકેટ છોડવામાં આવ્યા હતા.  આ વચ્ચે ઈરાનના વિદેશ મંત્રાલયે મોટો દાવો કર્યો છે. ઈરાનના વિદેશ મંત્રાલયે કહ્યું કે- જો ઇઝરાયેલ ગાઝા પટ્ટી પર એરસ્ટ્રાઈક રોકી દેશે તો હમાસ બંધક બનાવેલા લગભગ 200 લોકોને છોડવા માટે […]

ઇઝરાયલના પાડોશી ઇરાન અને ઈરાક સહિત લગભગ 22 જેટલા ઇસ્લામીક સ્ટેટેનું હમાસને સમર્થન

નવી દિલ્હીઃ ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. ત્યારે બીજી તરફ ઇઝરાયલના પાડોશી દેશ ઇરાન અને ઈરાક ઉપરાંત અન્ય 22 જેટલા મુસ્લિમ રાષ્ટ્રોએ હમાસને સમર્થન આપ્યું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ઇઝરાયલ દ્વારા દાવો કરવામાં અવ્યો છે કે ઇરાન અને ઇરાક દ્વારા આતંકવાદી પ્રવૃતિઓ માટે ભડોળ આપવામાં આવે છે. બીજી તરફ હુમાસના […]

ઈરાન સરકારનું મહિલાઓ માટે સખ્ત વલણ, હિજાબ ન પહેરવા પર હવે 10 વર્ષ જેલની સજાની કરી જાગવાઈ

દિલ્હીઃ ઈરાન દેશ મહિલાઓ પર થતચા અત્યાચાર માટે જ જાણીતો છે અહી મહિલાઓને સ્વતંત્ર રીતે જીવવાનો જાણે કોી જ અધિકાર નથી મુસ્લિમ કાયદાઓનું અહી સખ્ત પાલન કરવવામાં આવતું હોય છે ત્યારે હવે ઈરાનની સંસંદમાં હિજાબને લઈને એક કાયદો પસાર કરવામાં આવ્યો છે જેનાથઈ મહિલાઓની મુશ્કેલીઓ ઓર વઘી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે જો ઈરાનમાં મહિલાઓ હિજાબ […]

 SCO  સમિટનું નવુ સ્થાયી સભ્ય બન્યું ઈરાન, પીએમ મોદી એ અભિનંદન પાઠવ્યા

દિલ્હીઃ- વિતેલા દિવસને મંગળવારના રોજ ઈરાન શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)નું નવું સ્થાયી સભ્ય બન્યું છે. આ વિકાસ SCOની ઓનલાઈન સમિટમાં થયો હતો, જેનું આયોજન ભારત દ્વારા કરવામાં આવ્યું હતું. આ સમિટના આયોજન દરમિયાન પીએમ મોદીએ આતંકવાદ પર પ્રહાર કર્યા હતા PM મોદીએ કહ્યું કે કેટલાક દેશો આતંકવાદીઓને શરણ આપે છે. આ ક્ષેત્રીય શાંતિ માટે મોટું […]

ઈરાનમાં સીરિયા સરહદ પાસે ટ્રકો ઉપર હવાઈ હુમલો, 24 કલાકમાં બીજો હુમલો

નવી દિલ્હીઃ ઈરાન પર 24 કલાકમાં બીજો મોટો હુમલો થયો છે. ઈરાનના ટ્રકોના કાફલા પર હવાઈ હુમલો કરવામાં આવ્યો છે. સીરિયા-ઈરાક બોર્ડર પર ટ્રકમાં બોમ્બ ધડાકા થયાનું જાણવા મળે છે. ઈરાનના 6 ટ્રક પર વિમાનમાંથી બોમ્બ ફેંકવામાં આવ્યા છે. આ પહેલા રવિવારે ઈરાનના ઈસ્ફહાન શહેરમાં એક સૈન્ય મથક પર ડ્રોન હુમલો થયો હતો. સીરિયન અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code