1. Home
  2. Tag "isi"

ભારતમાંથી પાકિસ્તાનની ISI માટે જાસુસી કરતા શખ્સની ધરપકડ, વિદેશી મોબાઈલ નંબરનો કરતો હતો ઉપયોગ

દિલ્હીઃ ભારતમાં જ રહીને પડોશી દેશ માટે જાસુસી કરતા હરપાલસિંહ નામના એક જાસુસને સુરક્ષા એજન્સીઓએ ઝડપી લીધો છે. આ શખ્સ છેલ્લા 3 વર્ષથી ભારતીય સેના અને બીએસએફની ગુપ્ત માહિતી એકત્ર કરીને પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈને મોકલતો હતો. સુરક્ષા એજન્સીઓ પોતાની સુધી પહોંચી ન શકે તે માટે હરપાલ સિંહ વિદેશી મોબાઈલ નંબરનો ઉપયોગ કરતો હોવાનું સામે […]

દિલ્હીમાં ખેડૂતોની ટ્રેક્ટર પરેડને આઈએસઆઈ નિશાન બનાવે તેવી શકયતા

દિલ્હીઃ કેન્દ્ર સરકારના કૃષિ કાયદાની વિરોધમાં ખેડૂતો આંદોલન કરી રહ્યાં છે. સરકારના વિરોધમાં ખેડૂતોની પ્રજાસત્તાક પર્વ પર દિલ્હીમાં ટ્રેકટર પરેડ યોજાવાની છે. જેને પાકિસ્તાનની એજન્સી આઈએસઆઈ અને ખાલિસ્તાન સંગઠનો નિશાન બનાવીને અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરે તેવા અહેવાલ સામે આવ્યાં છે. પ્રાપ્ત માહિતી અનુસાર ખેડૂતો દિલ્હીમાં કેન્દ્ર સરકારના કૃષિ કાયદાનો વિરોધ કરી રહ્યાં છે. તેમજ મોટી […]

રાજસ્થાનમાંથી પાકિસ્તાની જાસૂસની અટકાયત  – ભારતીય લશ્કરની ગુપ્ત માહિતી ISI ને પહોંચાડતો હતો

ISIને ભારતીય લશ્કરની ગુપ્ત માહિતી પહોંચાડતો જાસૂસ ઝડપાયો રાજસ્થાનના જેસલમેરમાંથી ધરપકડ કરાઈ દિલ્હીઃ-સમગ્ર દેશમાં હાલ પ્રજાસત્તાક દિનની તૈયારીઓ ચાલી રહી છે, તો બીજી તરફ દુશ્મન દેશોની જનર આપણા દેશ પર છે .ત્યારે આવી સ્થિતિમાં દેશની સુરક્ષા એજન્સીઓ દેશની રક્ષા કરવા ખડેપગે જોવા મળી રહી છે. સમગ્ર સ્થિતિને લઈને ખાસ ચેકિંગ અને શંકાસ્પદ લોકો પર નજર […]

પાકિસ્તાન માટે જાસુસી કરતા પૂર્વ ભારતીય સૈનિક સહિત બેની કરાઈ ધરપકડ

દિલ્હીઃ ઉત્તરપ્રદેશ એટીએસની ટીમે સેનાની ગુપ્ત માહિતી પાકિસ્તાનની જાસુસી સંસ્થા આઈએસઆઈને મોકલાવતા પૂર્વ સૈનિક સૌરભ શર્માની ધરપકડ કરી હતી. હાપુડના સૌરભ શર્માને પૂછપરછ માટે લખનૌ સ્થિત એટીએસની ઓફિસ બોલાવવામાં આવ્યાં હતા. જ્યાં તેમણે ગુનાની કબુલાત કરતા ધરપકડ કરવામાં આવી હતી. આ ઉપરાંત અન્ય એક આરોપી અનસ ગિતૈલીની ગુજરાતના ગોધરાથી ધરપકડ કરવામાં આવી હતી. જેને ટ્રાન્ઝિટ […]

ભારતમાં આતંકવાદી પ્રવૃતિ માટે હથિયાર ઘુસાડવા પાકિસ્તાનની ISIએ દાણચોરો સાથે મીલાવ્યો હાથ- રિપોર્ટ

દિલ્હીઃ પાકિસ્તાન દ્વારા ભારતમાં ભાંગભોડ પ્રવૃતિ માટે હથિયારો ઘુસાડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. એટલું જ નહીં હવે પાકિસ્તાન ડ્રોન મારફતે ભારતના સરહદી વિસ્તારમાં હથિયાર મોકલવાના પ્રયાસ કરી રહ્યું છે. તેમજ 3 દિવસમાં ચાર વખત પાકિસ્તાન દ્વારા ડ્રોનની મદદથી પંજાબના સરહદી વિસ્તારમાં હથિયારો ફેંકવામાં આવ્યાં હોવાનું સામે આવતા પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું […]

ચીનની નવી ચાલ, ભારત સાથે બદલો લેવા કરી રહ્યું છે પાકિસ્તાનનો ઉપયોગ

દિલ્હીઃ સીમા વિવાદને લઈને ભારત અને ચીન વચ્ચે સંબંધોમાં તણાવ વધ્યો છે. એટલું જ નહીં એલએસી પર બંને દેશ દ્વારા સેના દ્વારા જવાનોને ખડકી દેવામાં આવ્યાં છે. દરમિયાન ચીન દ્વારા પોતાના અંગત વિશ્વાસુ એવા પાકિસ્તાનની જાસુસી એજન્સી ISIનો ઉપયોગ શરૂ કર્યો છે. તેમજ જમ્મુ-કાશ્મીરમાં હિંસક પ્રવૃતિને વેગ આપવા માટે જરૂરી આદેશ કર્યાં હોવાનું પણ જાણવા […]

NIAએ  આઈએસઆઈ ના એજન્ટની કરી ઘરપકડ – પાકિસ્તાનને સેનાની ગતિવિધિઓની માહિતી મોકલતો હતો

ANIએ  આઈએસઆઈ ના એજન્ટની કરી ઘરપક પાકિસ્તાનને સેનાની ગતિવિધિઓની માહિતી મોકલતો હતો આરોપી ગુજરાતનો રહેવાશી આરોપી ઈમરાન  પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી માટે કરતો હતો કામ રાષ્ટ્રીય તપાસ એજન્સીએ સોમવારના રોજ પાકિસ્તાન માટે જાસૂસી કરનારા એક વ્યક્તિની ધરપકડ કરી છે.આ ધરપકડ થયેલા આરોપીની ઓળખ ગીટેલી ઇમરાન તરીકે થઈ છે, જે ગુજરાતનો રહેવાસી છે. ઇમરાન પર પાકિસ્તાનની ગુપ્તચર […]

મોટી સફળતા! ભારતીય સુરક્ષા દળોને હનીટ્રેપમાં ફસાવનારા ISIના કૉલ સેન્ટરનો ભંડાફોડ

ભારતીય સુરક્ષાદળના અધિકારીઓ અને જવાનોને ફસાવવાનો કારસો પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈ દ્વારા સીમા પર ષડયંત્ર આઈએસઆઈ દ્વારા ઝેલમમાં હનીટ્રેપમાં ફસાવનારા કોલ સેન્ટરનો ભંડાફોડ નવી દિલ્હી: ભારતીય ઈન્ટેલિજન્સ એજન્સીઓએ મોટી સફળતા પ્રાપ્ત કરતા પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈના એક એવા કોલ સેન્ટરનો ભંડાફોડ કર્યો છે, જેનો ઉપયોગ ભારતીય સેના અને સુરક્ષાદળના જવાનો અને અધિકારીઓને હનીટ્રેપમાં ફસાવવા માટે […]

કુલભૂષણ જાધવ પર જુલાઈમાં જ આવી શકે છે ચુકાદો, આઈસીજેમાં સુનાવણી

નવી દિલ્હી: હેગ ખાતેની ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ આ મહીનાના આખરમાં કુલભૂષણ જાધવ પર ચુકાદો આપે તેવી શક્યતા છે. સૂત્રોનું કહેવું છે કે આ મહીનાના આખર સુધીમાં કુલભૂષણ જાધવના મામલામાં આંતરરાષ્ટ્રીય અદાલતનો ચુકાદો આવી શકે છે. ગુરુવારે જાધવના મામલા પર પ્રતિક્રિયા આપતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે પણ કહ્યુ હતુ કે કુલભૂષણ જાધવના મામલામાં આંતરરાષ્ટ્રીય […]

પાકિસ્તાની સેનાના ટીકાકાર પાકિસ્તાની બ્લોગર-પત્રકારની હત્યા, આઈએસઆઈની નિંદા બની હત્યાનું કારણ

ઈસ્લામાબાદ: પાકિસ્તાનની સેના અને જાસૂસી સંસ્થા આઈએસઆઈની ટીકા કરવા બદલ 22 વર્ષીય પાકિસ્તાની બ્લોગર અને પત્રકારની કેટલાક અજાણ્યા લોકોએ હત્યા કરી દીધી છે. પાકિસ્તાની અખબારે પોલીસને ટાંકીને જણાવ્યું છે કે મોહમ્મદ બિલાલ ખાન પોતાના મિત્રની સાથે હતો, ત્યારે તેને એક ફોન આવ્યો હતો અને તેના પછી એક વ્યક્તિ રવિવારે રાત્રે તેને નજીકના જંગલમાં લઈને ગયો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code