એક એવો ટાપુ કે જ્યાં રહે છે માત્ર 20 લોકો
એક એવો ટાપુ છે જ્યાં માત્ર 20 લોકો જ કાયમી રહે છે. તેનું નામ ગ્રિમ્સી આઇલેન્ડ છે. Grímsey ટાપુ માત્ર 6.5 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો છે અને આઇસલેન્ડના ઉત્તરી કિનારે લગભગ 40 કિલોમીટર દૂર સ્થિત છે. આ એક માત્ર એવો ભાગ છે જે આર્ક્ટિક સર્કલની અંદર આવે છે. ડોક્ટર પ્લેનમાં આવે છે ગ્રિમસીમાં કોઈ હોસ્પિટલ, ડૉક્ટર […]