Breaking News: અમેરિકી પ્રમુખ ટ્રમ્પે પાંચ દિવસના યુદ્ધ વિરામની જાહેરાત કરી
વૉશિંગ્ટન ડીસી, 23 માર્ચ, 2026- US Iran War અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન વિરુદ્ધ યુદ્ધ હાલ પૂરતું સ્થગિત કરવાની જાહેરાત કરી છે. ટ્રમ્પે કહ્યું કે, પાંચ દિવસ સુધી ઈરાન ઉપર કોઈ હુમલા નહીં થાય અને એ દરમિયાન ઈરાની નેતાગીરી સાથે વાતચીત કરવામાં આવશે. જો એ વાતચીત નિષ્ફળ જશે તો આગળના પગલાંની વિચારણા કરવામાં આવશે. ઈરાન […]


