1. Home
  2. Tag "Israel"

ઇઝરાયલના પાડોશી ઇરાન અને ઈરાક સહિત લગભગ 22 જેટલા ઇસ્લામીક સ્ટેટેનું હમાસને સમર્થન

નવી દિલ્હીઃ ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. ત્યારે બીજી તરફ ઇઝરાયલના પાડોશી દેશ ઇરાન અને ઈરાક ઉપરાંત અન્ય 22 જેટલા મુસ્લિમ રાષ્ટ્રોએ હમાસને સમર્થન આપ્યું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ઇઝરાયલ દ્વારા દાવો કરવામાં અવ્યો છે કે ઇરાન અને ઇરાક દ્વારા આતંકવાદી પ્રવૃતિઓ માટે ભડોળ આપવામાં આવે છે. બીજી તરફ હુમાસના […]

ઈઝરાયલ માત્ર પહેલુ લક્ષ્ય, સમગ્ર દુનિયામાં અમારો કાયદો હશેઃ હમાસના કમાન્ડરની ધમકી

નવી દિલ્હીઃ ઈઝરાયલ ઉપર હુમલા બાદ હમાસના કમાન્ડર મહમુદ અલ જહરનો એક મિનિટનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં તેમણે પુરી દુનિયા ઉપર પ્રભાવ વધારવાનો દાવો કર્યો હતો. કમાન્ડર મહમુદ અલ જહરની આ ધમકી એવા સમયે સામે આવી છે જ્યારે હમાસે ઈઝરાયલ ઉપર રોકેટ હુમલા બાદ સેંકડો ઈઝરાયલી નાગરિકોને બંધક બનાવ્યાં છે. હમાસએ 7મી ઓક્ટોબરના […]

ઈઝરાયલઃ હમાસને ISIS કરતા પણ ખરાબ ગણાવીને આતંકીઓના ખાતમાની નેતન્યાહૂએ લીધી પ્રતિજ્ઞા

નવી દિલ્હીઃ ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ભૂતપૂર્વ IDF સ્ટાફની આગેવાની હેઠળ વિરોધ પક્ષ બ્લુ એન્ડ વ્હાઇટ પાર્ટી સાથે મળીને ‘રાષ્ટ્રીય કટોકટીની સરકાર‘ ની સ્થાપના કરવાની જાહેરાત કરી છે. પીએમ નેતન્યાહુએ આતંકવાદી સંગઠનને ચેતવણી આપતા કહ્યું કે, હવે હમાસના તમામ સભ્યોનું મોત નિશ્ચિત છે. નેતન્યાહુએ જાહેર કર્યું, ‘યહૂદી રાષ્ટ્ર (ઈઝરાયેલ) એક છે અને હવે તેનું […]

ઈઝરાયલમાં ફસાયેલા ભારતીયોને વતન પરત લાવવા ભારત ચલાવાશે ‘ઓપરેશન અજય’ – વિદેશમંત્રી એસ જયશંકરે કરી જાહેરાત

દિલ્હીઃ હમાસ અને ઈઝારય વચ્ચેના યુદ્ધને લઈને વિશઅવભરમાં ચિંતાનો માહોલસ અનેક દેશઓના નાગરિકો અહી ફસાયા છે ત્યારે  ભારતે પોતાના નાગરિકોને અહીથી બહાર સુરક્ષિત રીતે લાવવાનો રસ્તો શોઘી લીઘો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે ઈઝરાયલ અને ભારત વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધ વચ્ચે ભારત પોતાના નાગરિકોની તેમના વતન સુરક્ષિત વાપસી માટે અભિયાન શરૂ કરવા જઈ રહ્યું છે. […]

હમાસ અને ઈઝરાયેલ વચ્ચેના ભયાનક યુદ્ધ વચ્ચે પેલેસ્ટાઈનએ ભારતને કરી આ અપીલ

દિલ્હી: ભારતમાં પેલેસ્ટાઈનના રાજદૂત અબુ અલહાઇજાએ કહ્યું છે કે ભારત ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન બંને માટે મિત્ર દેશ છે અને તેણે ગાઝા પટ્ટીમાં વર્તમાન સંકટને ઉકેલવા માટે હસ્તક્ષેપ કરવો જોઈએ. પેલેસ્ટિનિયન આતંકવાદી સંગઠન હમાસ અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે અબુ અલહાઈજાનું આ નિવેદન મહત્વનું બની જાય છે કારણ કે ભારતે હમાસ દ્વારા ઈઝરાયેલ પરના […]

ઈઝરાયેલના સમર્થનમાં ઊભું અમેરિકા,બીજું યુદ્ધ જહાજ મોકલવાની તૈયારી

દિલ્હી: ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા આ યુદ્ધમાં અમેરિકાએ પણ એન્ટ્રી લીધી છે. અમેરિકા ખુલ્લેઆમ ઈઝરાયેલના સમર્થનમાં છે. વોલ સ્ટ્રીટ જર્નલે યુએસ સંરક્ષણ અધિકારીઓને ટાંકીને મંગળવારે સાંજે અહેવાલ આપ્યો હતો કે યુનાઇટેડ સ્ટેટ્સ ઇઝરાયેલને બીજું નૌકાદળ એરક્રાફ્ટ કેરિયર મોકલવાનું વિચારી રહ્યું છે. હમાસના આતંકવાદીઓના ઠેકાણાઓ પર હુમલો કરવા માટે ઈઝરાયેલના ફાઈટર જેટ્સ ગાઝા પટ્ટી […]

હમાસે ઈઝરાયલને શંકા ના થાય તે રીતે યોજના મુજબ ગાઝામાં આતંકીઓને તાલિમ આપી હતી

નવી દિલ્હીઃ ઈઝરાયલ ઉપર હમાસના હુમલા બાદ બંને વચ્ચે ફાટી નીકળેલા યુદ્ધમાં 1500થી વધારે વ્યક્તિઓના મૃત્યુ થયાં છે. હમાસના હુમલાની તીવ્રતાને જોઈને સ્પષ્ટ થાય છે કે, હમાસે સુનિયોજીત અને ગુપ્ત રીતે આ હુમલાની યોજના બનાવી હતી. હમાસે પ્રથમ પોતાના નિયંત્રણવાળા ગાઝા પટ્ટીના વિસ્તારમાં એક નકલી ઈઝરાયલી વિસ્તાર વસાવી હતી. તેમજ પોતાના આતંકવાદીઓને સૈન્ય લેન્ડિંગ અને […]

ઈઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધમાં મૃત્યુઆંક વધીને 1600ને પાર થયો

નવી દિલ્હીઃ ઈઝરાયલ ઉપર હમાસે શનિવારે કરેલા હુમલા બાદ બંને વચ્ચે યુદ્ધની પરિસ્થિતિ ઉભી થઈ છે. દરમિયાન ઈઝરાયલ અને પેલેસ્ટાઈનના આતંકવાદી જૂથ હમાસ વચ્ચેના સંઘર્ષમાં મૃત્યુઆંક 1600ને વટાવી ગયો છે. વિવિધ મીડિયા અહેવાલો અનુસાર, ઇઝરાયેલમાં 900 થી વધુ લોકો માર્યા ગયા, ઓછામાં ઓછા 2600 ઘાયલ થયા અને હમાસે ઘણા લોકોને બંધક બનાવ્યા. પેલેસ્ટાઈનમાં 687 લોકો […]

ઈઝરાયલના PMની હમાસને ચેતવણીઃ ‘લડાઈ શરુ તમે કરી હવે અંત અમે લાવીશું, આ પરિણામની તમારે કિંમત ચૂકવવી પડશે’

દિલ્હીઃ તાજેતરમાં ઈઝરાયલ અને ફિલિસ્તીનનો મુદ્દો ચર્ચામાં છે.ઈઝરાયેલ અને ફિલિસ્તીન વચ્ચે 7 ઓક્ટોબરથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ 3 દિવસમાં ગાઝા અને પશ્ચિમ કાંઠે યુદ્ધના કારણે 704 લોકોના મોત થયા છે અને 2 હજાર 600થી પણ વઘુ  લોકો ઘાયલ થયા છે. જ્યારે ઈઝરાયેલમાં 900 લોકોના મોત થયા છે અને 3 હજાર 800 લોકો ઘાયલ થયા […]

ઈઝરાયલ ઉપર પેલેસ્ટાઈને કહેલા હુમલાની કેનેડામાં ઉજવણીનો વીડિયો વાયરલ

નવી દિલ્હીઃ ઈઝરાયલ ઉપર હમાસે કરેલા હુમલાની ભારત સહિત દુનિયાના અનેક દેશોએ નિંદા કરીને ઈઝરાયલને સમર્થન આપ્યું છે. દરમિયાન કેનેડાના વડાપ્રદાન જસ્ટીન ટ્રુડોએ પણ આ હુમલાની નિંદા કરી છે. ટ્રુડોના આ નિવેદન વચ્ચે ઈન્ટરનેટ ઉપર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં  કેટલાક યુવાનો પેલેસ્ટાઈનના ઝંડા સાથે ઈઝરાયલ ઉપર થયેલા હુમલાને લઈ જાહેર માર્ગો ઉપર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code