1. Home
  2. Tag "ISRO Chief S. Somnath"

‘ગગનયાન’ મિશન માટે અવકાશયાત્રીઓ તૈયાર, ઈસરોના ચીફ એસ સોમનાથે કહ્યું- અમે સફળતા માટે દિવસ-રાત કામ કરી રહ્યા છીએ

હરિકોટા:ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)ના અધ્યક્ષ એસ સોમનાથે શનિવારે જણાવ્યું હતું કે ગગનયાન મિશન માટે પસંદ કરાયેલા અવકાશયાત્રીઓ તૈયાર છે અને 2025માં ઉડવાની રાહ જોઈ રહ્યા છે. ઈસરોના વડાએ કહ્યું કે ભારત આજે વિશ્વમાં સ્પેસ ટેક્નોલોજીમાં અગ્રેસર બન્યું છે. ભલે અમારું રોકાણ સાધારણ રહે. દેશ પોતાનું અવકાશયાન બનાવવા અને લોન્ચ કરવા સક્ષમ છે. ગગનયાન મિશન […]

ઈસરોના ચીફ એસ. સોમનાથે કહ્યું- ચંદ્રયાન-4ની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે

આદિત્ય-L1 મિશન થશે લોન્ચ  ઇસરો ચીફ એસ. સોમનાથ પહોંચ્યા મંદિર કહ્યું- ટૂંક સમયમાં ચંદ્રયાન-4ની જાહેરાત કરશે શ્રીહરિકોટા: ચંદ્ર પર વિજય મેળવ્યા બાદ ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઇસરો) હવે સૂર્ય મિશન તરફ આગળ વધી રહી છે. આદિત્ય-એલ1 નામનું આ સૂર્ય મિશન શ્રીહરિકોટા સ્પેસપોર્ટથી લોન્ચ થવા જઈ રહ્યું છે. આ મિશનનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે અને […]

ઈસરોના ચીફ એસ. સોમનાથે કહ્યું- 12 થી 19 જુલાઈ વચ્ચે ચંદ્રયાન-3 લોન્ચ થશે

દિલ્હી : ચંદ્રયાન-3ના લોન્ચિંગને લઈને ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) તરફથી એક મોટું અપડેટ સામે આવ્યું છે. ઈસરોના અધ્યક્ષ એસ સોમનાથે કહ્યું કે 12 થી 19 જુલાઈની વચ્ચે મિશન ચંદ્રયાન-3 લોન્ચ કરવામાં આવશે. ISRO અધ્યક્ષ સોમવારે ISRO દ્વારા આયોજિત એક દિવસીય વર્કશોપ અને અવકાશ પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યા પછી કોટ્ટાયમ જિલ્લાના વાઈકોમમાં કોઠાવારા સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code