1. Home
  2. Tag "isro"

વિક્રમ લેન્ડરનું ફરી ચંદ્રની સપાટી પર 40 સેમી ઉંચુ સોફ્ટ લેન્ડિંગ – ઈસરોએ આપી જાણકારી

દિલ્હીઃ-  ઈસરો દ્રારા ચંદ્રયાન 3નું ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરીને ઈતિહાસ રચ્યો હતો ત્યાર બાદ સતત ચંદ્રયાનના વિક્રમ લેન્ડરને લઈને સતત અપટે ઈસરો દ્રારા આપવામાં આવી રહી છે ત્યારે હવે વિક્રમ લેન્ડરે ફરી વખત ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કર્યુંમ છે ઈસરોએ આ બબાતે જાણકારી આપી છે. ઈસરોએ માહિતી આપી હતી કે ચંદ્રયાન-3ના વિક્રમ […]

ચંદ્રયાન 3 ના કાઉન્ટડાઉનને અવાજ આપનાર ઈસરોના મહિલા વૈજ્ઞાનિકનું નિધન

દિલ્હીઃ- તાજેતરમાં જ ભારતના ઈસરો એ ચંદ્રયાન 3 લોંચ કરીને ઈતિહાસ રચ્યો હતો આ મિશનમાં અનેક વૈજ્ઞાનિકો જોડાયેલા હતા ત્યારે હવે આ વૈજ્ઞાનિકોમાંથી એક મહિલા વૈજ્ઞાનિકને લઈને દુખદ સમાચાર સામે આવી રહ્યા છે પ્રાપ્ત વિગત પ્રમાણે ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન ના એક મહિલા વૈજ્ઞાનિક કે જેઓ ચંદ્રયાન મિશન સાથે જોડાયેલા હતા તેમણે આ દુનિયાને અલવિદા […]

ISRO એ આદિત્ય L1 ને લઈને આપ્યું મોટું અપડેટ,અવકાશમાં લગાવી પ્રથમ છલાંગ

શ્રીહરિકોટા: શનિવારે ઈસરોના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરાયેલા આદિત્ય-L1 મિશન પર ઈસરોએ એક મોટું અપડેટ આપ્યું છે.  તેના લોન્ચિંગના એક દિવસ પછી રવિવારે આદિત્ય-L1 એ તેની ભ્રમણકક્ષા બદલી છે અને હવે તે બીજી ભ્રમણકક્ષામાં સ્થિર છે. જારી પ્રક્રિયા અનુસાર તેણે 16 દિવસ સુધી પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરવાનું છે, ત્યારબાદ જ તે સૂર્ય તરફ તેના […]

‘રોવરને સ્લીપ મોડમાં રાખવામાં આવ્યું, 22 સપ્ટેમ્બરે મળશે આગામી અપડેટ’, ISROએ આપી માહિતી

શ્રીહરિકોટા: ઈસરોનું ચંદ્રયાન-3 મિશન હજુ પણ ચાલુ છે. પ્રજ્ઞાન રોવર અને વિક્રમ લેન્ડરે સતત ISRO સેન્ટરને ડેટા અને તસવીરો મોકલી છે. આ દરમિયાન શનિવારે, સ્પેસ એજન્સીએ કહ્યું કે રોવરે તેનું કાર્ય પૂર્ણ કરી લીધું છે અને હવે તે સુરક્ષિત રીતે પાર્ક છે અને સ્લીપ મોડમાં સેટ છે. અવકાશ એજન્સીએ અહેવાલ આપ્યો છે કે APXS અને […]

મિશન સુર્યઃ આદિત્ય L1 સફળતા પૂર્વક લોંચ થવા બદલ પીએમ મોદીએ ઈસરોને પાઠવી શુભેચ્છાઓ

દિલ્હીઃ- ચંદ્રયાન 3ની સફળતા બાદ આજરોજ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ સેન્ટરે સુર્ય મિશન અંતર્ગત આદિત્ય એલ 1 લોંચ કર્યું છે.જે સફળ રીતે લોંચ થઈ ચૂક્યું છે.આંઘ્રપ્રદેશના શ્રી હરિકોટ સતિષ ઘવન સેન્ટર પરથી આ મિશન લોંચ કરવામાં આવ્યું હતું જેના સાક્ષી બનવા માટે અનેક લોકો હાજર રહ્યા હતા ત્યારે હવે આ મિશનને લઈને પીએમ મોદીએ ઈસરોને શુભેચ્છાઓ […]

ઈસરો એ લોંચ કર્યું મિશન સુર્ય ‘આદિત્ય એલ 1’ 125 દિવસનો હશે સફર- દેશવાસીઓની આતુરતાનો આવ્યો અંત

દિલ્હીઃ- ચંદ્રયાન 3 ની સફળતા વિશ્વભરમાં પ્રસંશાને લાયક બની છે હવે આ સફળતા બાદ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ સેન્ટર દ્રારા સુર્યમિશનને લઈને તૈયારીઓ પૂર્ણ થઈ હતી અને આદિત્ય એલ 1ને આંઘ્ર પ્રદેશના શ્રી હરિકોટા સ્થિત સતિષ ઘવન અંતરિક્ષ કેન્દ્ર થી 11 વાગ્યેને 50 મિનિટે લોંચ કરવામાં આવ્યું છે .આ પ્રસંગે લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો […]

ઈસરોનું સુર્ય મિશનઃ જાણો અહીં આજે લોંચ થનારા આદિત્ય એલ 1માં સામેલ થયેલા ઉપકરણો વિશે

  ઈન્ડિયન સ્પેસ રિસર્ચ સેન્ટરની ચંદ્રયાન 3 ની સફળતા બાદ આજે બપોરે 11 વાગ્યેને 20 મિનિટે સુર્ય પર પહોંચવાની તૈયારીઓ રુપે મિશન આદિત્ય એલ 1 લોંચ કરી રહ્યું છે ત્યારે હવે તેને ગણતરીના કલાકો જ બાકી છે.સૌ કોઈ આ પળને નિહાળવા આતુર છે.આદિત્ય એલ 1માં વપરાયેલા ઉપકરણઓ પર આપણે એક નજર કરીએ. દૃશ્યમાન ઉત્સર્જન રેખા […]

આદિત્ય L1 ના લોન્ચિંગના સાક્ષી બનવા શ્રીહરિકોટા ખાતે લોકોની ભારે ભીડ

દિલ્હીઃ- આજરોજ ઈસરો દ્રારા સુર્ય મિશન આદિત્ય એલ 1 લોંચ કરવામાં આવનાર છે તેને હવે ગણતરીની મિનિટો જ બાકી રહી છે ત્યારે શ્રી હરિકોટ ઈસરોની બહાર આ લોંચને જોવા માટે લોકોની ભારે ભીડ જામી છે સુર્ય મિશનના સાક્ષી બનવા માટે લોકો આતુરતાથી રહા જોઈને ઊભા છે.ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા જ ભારત ચંદ્રના દક્ષિણ […]

ચંદ્રયાનની સફળતા બાદ હવે સુર્ય પર પહોંચવાના મિશન પર ઈસરો – સૌ કોઈની નજર આદિત્ય એલ -1 ના લોન્ચિંગ પર

દિલ્હીઃ ાજે સૌ કોઈની નજર ફરી એક વખત ઈસરો તરફ છે, ચંદ્રયાનની સફળતા બાદ હવે ઈસરો દ્રારા સુર્ય પર પહોંચવાની તૈયારી કરવામાં આવી રહી છે  જે સંદર્ભે આજરોજ,  શનિવારે ઈસરો તેનું પ્રથમ સૂર્ય મિશન ‘આદિત્ય એલ-1’ લોન્ચ કરવાની તૈયારીમાં છએ ત્યારે સો કોઈ ઈસરો તરફ મીટ માંડિને બેસ્યા છે.  ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનના રોકેટ PSLV […]

ISROએ ચંદ્ર પર ફરતા રોવરનો નવો વીડિયો જાહેર કર્યો

બેંગલુરુ: ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ ચંદ્ર પર ફરતા રોવરનો નવો વીડિયો શેર કર્યો છે. આ પરિભ્રમણ પ્રક્રિયાને લેન્ડર ઈમેજર કેમેરા દ્વારા કેદ કરવામાં આવી છે. Chandrayaan-3 Mission:The rover was rotated in search of a safe route. The rotation was captured by a Lander Imager Camera. It feels as though a child is playfully frolicking […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code