ISSF જુનિયર વર્લ્ડ કપ: કૈરોમાં ભારતીય શૂટર્સનો દબદબો
નવી દિલ્હી, 23 એપ્રિલ 2026: ઇજિપ્તની રાજધાની કૈરોમાં રમાઈ રહેલા ISSF જુનિયર વર્લ્ડ કપમાં ભારતીય યુવા નિશાનેબાજોએ પોતાની શાનદાર લય જાળવી રાખી છે. સ્પર્ધાના બીજા દિવસે ભારતીય ટીમે શાનદાર રમતનું પ્રદર્શન કરતા વધુ ચાર મેડલ પોતાના નામે કર્યા છે. આ સાથે જ ભારત હવે મેડલ ટેલીમાં ત્રીજા સ્થાને પહોંચી ગયું છે. બુધવારે કૈરોની ઓલિમ્પિક ઇન્ટરનેશનલ […]


