CBIC દ્વારા GST નોંધણી માટેની અરજીઓની પ્રક્રિયા માટે સુધારેલી સૂચનાઓ જારી કરાઈ
નવી દિલ્હીઃ સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ (CBIC), મહેસૂલ વિભાગ, નાણા મંત્રાલયને GST નોંધણી પ્રક્રિયા દરમિયાન અરજદારોને પડતી મુશ્કેલીઓ અંગે ઘણી ફરિયાદો મળી છે, મુખ્યત્વે અધિકારીઓ દ્વારા વધારાના દસ્તાવેજોની માંગણી કરતા પ્રશ્નોના કારણે છે. આ ફરિયાદોને દૂર કરવા અને GST નોંધણી પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવા માટે, CBIC એ અધિકારીઓને 17 એપ્રિલ, 2025ના રોજ GST […]