અમદાવાદ, ભાવનગર અને નડિયાદમાં ITના દરોડા, કરોડોના બેનામી વ્યવહારો પકડાયા
ઈન્કમટેક્સના અધિકારીઓએ 35 સ્થળો પર પાડ્યા દરોડા તમાકું-છીંકણી અને રિયલ એસ્ટેટ સાથે ગૃપ સંકળાયેલું છે 9 લોકરમાં હજુપણ ખોલવાના બાકી અમદાવાદઃ ઈન્કમટેક્સ વિભાગના અધિકારીઓએ અમદાવાદ, ભાવનગર અને નડિયાદમાં તમાકુ અને છીંકણી તથા રીઅલ એસ્ટેટના ધંધા સાથે સંકળાયેલા એક ગ્રુપ તથા અન્યોને ત્યાં 35 સ્થળોએ દરોડા પાડ્યા હતા આઈટી વિભાગના અધિકારીઓને સર્ચ દરમિયાન 170 કરોડના બેનામી […]