કિન્નૌર-કૈલાશ યાત્રા રૂટ પર વાદળ ફાટવાથી તબાહી, ITBPએ 413 શ્રદ્ધાળુઓને બચાવ્યા
હિમાચલ પ્રદેશમાં વરસાદે ભારે તબાહી મચાવી છે. કિન્નોર જિલ્લાના તાંગલિંગ વિસ્તારમાં કિન્નર કૈલાશ યાત્રા રૂટ પર વાદળ ફાટવાથી ભારે વિનાશ થયો છે. ટ્રેકનો મોટો ભાગ ધોવાઈ જવાથી સેંકડો યાત્રીઓ ફસાઈ ગયા છે. ભારે વરસાદને કારણે, ઘણી જગ્યાએ રસ્તોઓ બંધ થઈ ગયા છે અને કિન્નૌર કૈલાશ યાત્રા આગામી આદેશ સુધી મુલતવી રાખવામાં આવી છે. ઈન્ડો-તિબેટીયન બોર્ડર […]