બર્ફીલા પહાડ પર ITBP ના જવાનોએ કંઈક આ રીતે રમી કબડ્ડી,જુઓ વીડિયો
બર્ફીલા પહાડ પર ITBP ના જવાનોએ રમી કબડ્ડી વીડિયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ વીડિયોમાં જુઓ ‘હિમવીર’નો જુસ્સો આકરો તડકો હોય કે પછી કડકડતી ઠંડી હોય… દેશવાસીઓ શાંતિથી સૂઈ શકે, એટલા માટે ભારતીય સેનાના જવાનો પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ સરહદ પર ઊભા રહે છે.હાલમાં, ITBP જવાનોનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, […]