1. Home
  2. Tag "ITI"

ગુજરાતમાં વિદ્યાર્થીઓને ડ્રોન પાયલોટ ટ્રેનિંગ – ડ્રોન તાલીમ લગભગ 50 ITIમાં મળે તેવુ આયોજનઃ સીએમ ભૂપેન્દ્ર પટેલ

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નેશનલ કોન્ફરન્સ ઓન ડ્રોન ટેકનોલોજીનો અમદાવાદમાં પ્રારંભ કરાવતા સ્પષ્ટ પણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિશા દર્શનમાં ગુજરાતે દરેક ક્ષેત્રે ટોપ પર રહેવાનો અને આગળ વધવાનો સફળ પ્રયાસ હંમેશા કર્યો છે. પીએમએ વિજ્ઞાન અને ટેકનોલોજીનો લાભ છેવાડાના અને સામાન્ય માનવીને ઉપલબ્ધ થાય તે માટે આહવાન કર્યું છે તેને ગુજરાત ઝિલી લેવા […]

ITIના અંતિમ સેમેસ્ટરના વિદ્યાર્થીઓ માટે બોર્ડ દ્વારા અંગ્રેજી વિષયની પરીક્ષા ચાલુ મહિનામાં લેવાશે

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ITIના વિદ્યાર્થીઓ માટે ધો.12નું સમકક્ષતા પ્રમાણપત્ર માટે સપ્ટેમ્બર મહિનામાં જ  પરીક્ષા લેવાશે. આ માટે બોર્ડ દ્વારા ધો.12 અંગ્રેજી વિષયની પરીક્ષા લેવામાં આવશે. પરીક્ષાને લઈને આજથી ઓનલાઈન આવેદનપત્રો ભરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ 9 સપ્ટેમ્બર સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે. બોર્ડ દ્વારા જિલ્લા મથકો પર […]

હવે જન સુવિધા કેન્દ્રો પરથી પણ વાહનચાલકો કઢાવી શકશે લર્નિંગ લાઈસન્સ

અમદાવાદઃરાજ્યમાં વાહનોની સંખ્યા સાથે વાહનચાલકો પણ વધી રહ્યાં છે. આવી સ્થિતિમાં વધુમાં વધુ વાહનચાલકો ડ્રાઈવિંગ લાઈસન્સ મેળવે એ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો પ્રયાસ કરી રહી છે. હવે આ દિશામાં કેન્દ્ર સરકારે વધુ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે વાહનચાલકોને ડ્રાઈવિંગ લાઈસન્સ મેળવવા માટે આરટીઓ કચેરી, આઈટીઆઈ ઉપરાંત વધુ એક વિકલ્પ મળશે. જેમાં જનસુવિધા કેન્દ્રો પર […]

ગુજરાતમાં કોરોના સંકટઃ ITI અને નર્સિંગના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન

નર્સિંગના ફાઈનલ વર્ષની પરીક્ષા લેવાશે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળી બેઠક બેઠકમાં લેવાયો મહત્વનો નિર્ણય અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામરીને પગલે રાજ્ય સરકાર દ્વારા ધો-1થી 12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. જો કે, હવે કોરોનાના કેસ ઘટતા શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ઓનલાઈન પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. દરમિયાન નર્સિંગના ફાઈનલ વર્ષના સિવાયના તથા આઈટીઆઈના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો […]

ધોરણ 10માં માસ પ્રમોશન અપાતા હવે ડિપ્લોમાં અને આઈટીઆઈની બેઠકો પર પ્રવેશ માટે પડાપડી થશે

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાને લીધે ધોરણ 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાતા હવે એવી સ્થિતિ ઊભી થશે કે ધોરણ 11ના વર્ગો વધારવા પડશે. ઉપરાંત ધોરણ 10 પછીના ડિપ્લોમાના અભ્યાસક્રમોમાં તમામ બેઠકો ભરાઈ જશે. દર વર્ષે ડિપ્લોમામાં ઘણીબધી બેઠકો ખાલી રહેતી હતી, પણ આ વર્ષે ડિપ્લામાની તથા આઈટીઆઈની બેઠકો પર પ્રવેશ મેળવવા પડાપડી થશે. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code