1. Home
  2. Tag "Jagdishbhai Vishwakarma"

UCC બિલ પસાર થવું એ ગુજરાત અને ગુજરાતની માતૃશક્તિ માટે ઐતિહાસિક દિવસઃ જગદીશભાઈ વિશ્વકર્મા

ગાંધીનગર, 25 માર્ચ, 2026 –  વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ગુજરાતમાં UCC દ્વારા ‘એક રાષ્ટ્ર, એક કાયદો’ ના સંકલ્પને સાકાર કરવા તરફ મક્કમ ડગલું માંડ્યું છે, તેમ ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, આ દિવસ ગુજરાત અને ગુજરાતની માતૃશક્તિ માટે ઐતિહાસિક દિવસ છે. તેમણે ઉમેર્યું કે, […]

અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે ‘મિલેટ મહોત્સવ-૨૦૨૬’નો ભવ્ય પ્રારંભ

અમદાવાદ, 21 માર્ચ, 2026 – Millet Mahotsav-2026 અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી તેમજ પૂર્વ સહકાર રાજ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માના હસ્તે રાજ્યકક્ષાના બે દિવસના ‘મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ-૨૦૨૬’નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે કૃષિ અને પશુપાલન રાજ્યમંત્રી રમેશભાઈ કટારા પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના પ્રારંભે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિડિયો સંદેશ […]

સ્વામિનારાયણ સંપ્રદાયનું સામાજિક સમરસતામાં મોટું યોગદાન રહ્યું છેઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જેતલપુર સ્વામિનારાયણ મંદિરના દ્વિશતાબ્દી મહામહોત્સવ ‘અવસર’માં ઉપસ્થિત રહ્યા જેતલપુર, 11 માર્ચ, 2026 – સ્વામિનારાયણ સંપ્રદાયનું સામાજિક સમરસતામાં મોટું યોગદાન રહ્યું છે તેમ જણાવી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું હતું કે આજે જેતલપુર ધામની સ્થાપનાને ૨૦૦ વર્ષ પૂર્ણ થયા છે. સ્વામિનારાયણ ભગવાને પોતે આ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા કરી હશે, એ દિવસ ભવ્ય અને દિવ્ય હશે! […]

200 વર્ષના ભવ્ય ઇતિહાસ બાદ જેતલપુરધામનો મહિમા આજે પણ અકબંધ છે: જગદીશભાઈ વિશ્વકર્મા

દસક્રોઈ તાલુકાના જેતલપુરધામ ખાતે રેવતી બળદેવજી હરિકૃષ્ણ મહારાજની પ્રાણપ્રતિષ્ઠાના ૨૦૦ વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસરે આયોજિત ‘દ્વિશતાબ્દી પાટોત્સવ’માં ઉપસ્થિત રહેતા ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા જેતલપુર, 10 માર્ચ, 2026 – Jetalpurdham ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા દસક્રોઈ તાલુકાના જેતલપુરધામ ખાતે રેવતી બળદેવજી હરિકૃષ્ણ મહારાજની પ્રાણ પ્રતિષ્ઠાના ૨૦૦ વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસરે આયોજિત ‘દ્વિશતાબ્દી પાટોત્સવ‘માં […]

નિકોલ વિધાનસભા વિસ્તારમાં રૂ.૯૭ કરોડના વિવિધ પ્રજાલક્ષી વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ

નિકોલના ધારાસભ્ય તરીકે સેવા કરવાની જવાબદારી મળ્યાથી અત્યાર સુધી મતક્ષેત્રમાં અંદાજે ₹૧,૦૦૦ કરોડથી વધુના વિકાસના કામો થયા હોવાનું જણાવતા જગદીશભાઈ વિશ્વકર્મા અમદાવાદ, 5 માર્ચ, 2026 – ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માના વરદ હસ્તે આજે ગુરુવારે અમદાવાદના વિરાટનગર સ્થિત કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ ઝોનમાં સમાવિષ્ટ નિકોલ વિધાનસભા વિસ્તારમાં રૂ.97 કરોડના વિવિધ પ્રજાલક્ષી […]

ગુજરાતના 2026-27ના બજેટ વિશે ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ શું કહ્યું? જાણો

ગાંધીનગર, 19 ફેબ્રુઆરી, 2026 – Gujarat’s budget for 2026-27 ‘ભારતના વિકાસ માટે ગુજરાતનો વિકાસ’ ના મંત્રને જ અનુસરતા ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વર્ષ 2026-27 માટે ₹4,08,053 કરોડનું વિક્રમી અંદાજપત્ર રજૂ કર્યું છે. આ બજેટ સાડા 6 કરોડ ગુજરાતની જનતાની આશાઓનું પ્રતિબિંબ છે, જેમાં ગયા વર્ષ કરતા 10.2% નો વધારો કરવામાં આવ્યો […]

ઉદય માહુરકર લિખિત ‘મારી રાષ્ટ્ર પ્રથમની કલ્પના’ પુસ્તકનું ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે વિમોચન

‘રાષ્ટ્રપ્રથમ’ જીવન જીવવાની દિશા, માત્ર રાજકીય વિચાર નહીં : મુખ્યમંત્રી રાષ્ટ્ર નિર્માણમાં દરેક નાગરિકની સક્રિય ભાગીદારી અનિવાર્ય: ભૂપેન્દ્રભાઈ પટેલ [અલકેશ પટેલ] અમદાવાદ, 15 ફેબ્રુઆરી 2026ઃ My Vision of Nation First book released જાણીતા પત્રકાર, લેખક તથા કેન્દ્રીય માહિતી આયોગના પૂર્વ અધ્યક્ષ ઉદય માહુરકર દ્વારા લિખિત ‘માય આઈડિયા ઑફ નેશન ફર્સ્ટ’ના ગુજરાતી સંસ્કરણ ‘મારી રાષ્ટ્ર પ્રથમની […]

જુઓ VIDEO: નાની દીકરીએ કહ્યું, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજી અગર આપ ના હોતે તો ક્યા ક્યા ન હોતા

કાલોલ, 11 ફેબ્રુઆરી, 2026 – Prime Minister Narendra Modi ગુજરાત ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માના પંચમહાલ જિલ્લાના પ્રવાસ દરમિયાન આજે એક ભાવવાહી દૃશ્ય સર્જાયું હતું. માંડ દસ વર્ષની એક દીકરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે એક ગીતની રજૂઆત કરી હતી. (જુઓ વીડિયો) આ સાંભળી ત્યાં ઉપસ્થિત જગદીશભાઈ વિશ્વકર્મા સહિત સૌ કોઈ ભાવવિભોર થઈ ગયા હતા. દરમિયાન, ભાજપા પ્રદેશ […]

બજેટ વિકસિત ભારતની બ્લુ પ્રિન્ટ અને 25 વર્ષનો રોડમેપ દર્શાવે છેઃ જગદીશભાઈ વિશ્વકર્મા

ગાંધીનગર, 2 ફેબ્રુઆરી, 2026 – Jagdishbhai Vishwakarma રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મ એ મોદી સરકારની ઓળખ રહી છે તેમ જણાવી ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઇ વિશ્વકર્માએ 2026-27ના કેન્દ્રીય બજેટને ‘વિકસિત ભારત 2047‘ ની બ્લુ પ્રિન્ટ અને આગામી 25 વર્ષના રોડમેપને પ્રતિબિંબિત કરતું રૂ. 53.5 લાખ કરોડનું સર્વસ્પર્શી, સર્વ સમાવેશી અને યુવાશક્તિ ડ્રિવન બજેટ તરીકે ઓળખાવ્યું હતું. […]

ગુજરાત ભાજપ અધ્યક્ષે પશ્ચિમ બંગાળ અને પંજાબમાં હિંસાને વખોડી કાઢી, જાણો શું કહ્યું?

TMC એટલે T= તુષ્ટિકરણની રાજનીતિ, M= માફિયા તેમજ ગુંડારાજ અને C= ક્રાઈમ કલ્ચરઃ જગદીશભાઈ વિશ્વકર્મા ગાંધીનગર, 17 જાન્યુઆરી, 2026ઃ ગુજરાત ભાજપના અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ પશ્ચિમ બંગાળ અને પંજાબની હિંસક ઘટનાઓને વખોડી કાઢતા બંને રાજ્ય સરકારની નીતિ ઉપર આકરા પ્રહાર કર્યા હતા. ભાજપા કાર્યાલય “શ્રી કમલમ” ખાતે પત્રકાર પરિષદને સંબોધિત કરતા ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code