બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાને એક કેસમાં છ મહિનાની જેલની સજા
બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાની મુશ્કેલીઓમાં વધુ વધારો થયો છે. કોર્ટે તેમને અવમાનના કેસમાં દોષિત ઠેરવ્યા છે. બાંગ્લાદેશી મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેમને છ મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય ક્રિમિનલ ટ્રિબ્યુનલે સજાનો નિર્ણય જાહેર કર્યો છે. બુધવારે, ત્રણ સભ્યોની બેન્ચે કેસની સુનાવણી કરી અને પોતાનો ચુકાદો આપ્યો. ‘ઢાકા ટ્રિબ્યુન’ના એક અહેવાલ મુજબ, જસ્ટિસ […]