ગોરખપુરઃ ઓમિક્રોનના ભય વચ્ચે પેરોલ મંજુર થવા છતા 3 કેદીઓ ઘરે જવાનો કર્યો ઈન્કાર
લખનૌઃ કોરોના મહામારીને પગલે ગોરખપુર મંડલ દ્વારા જેલમાં બંધ કેદીઓને પેરોલ ઉપર મુક્ત કરવામાં આવ્યાં હતા. હાલ કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનને પગલે ભયનો માહોલ ફેલાયો છે. દરમિયાન જેલમાં બંધ ત્રણ કેદીઓને 90 દિવસના પેરોલ મળવા છતા પણ ઘરે જવા માંગતા નથી. કોરોના મહામારીમાં બહાર કરતા જેલની અંદર જ આ કેદીઓ પોતાને સુરક્ષિત માનતા હોવાનું મનાઈ […]


