દિલ્હીઃ 10 ગેરકાયદેસર બાંગ્લાદેશી ટ્રાન્સજેન્ડર ઝડપાયાં
દિલ્હી પોલીસના ફોરેન સેલ દ્વારા કરવામાં આવેલા એક ઓપરેશનમાં, દિલ્હીના શાલીમાર બાગ અને મહિન્દ્રા પાર્ક વિસ્તારમાંથી 10 ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી હતી. બધા આરોપીઓ ટ્રાન્સજેન્ડર છે, અને તેમની પાસેથી સાત સ્માર્ટફોન અને 10 બાંગ્લાદેશી નેશનલ આયડી મળી આવ્યા હતા. દિલ્હી પોલીસને માહિતી મળી હતી કે હૈદરપુર મેટ્રો સ્ટેશન અને નવી સબઝી મંડી વિસ્તારમાં […]