જયપુર એરપોર્ટ 3.7 કરોડ રૂપિયાના હાઇડ્રોપોનિક ગાંજાના જથ્થા સાથે બે મુસાફરોની ધરપકડ
જયપુરઃ દેશમાં નશાના કાળા કારોબારને નાથવા માટે સુરક્ષા એજન્સીઓ દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન રાજસ્થાનના જયપુર એરપોર્ટ ઉપરથી 3.7 કરોડની કિંમતના હાઈડ્રોપોનિક ગાંજાના જથ્થા સાથે ડીઆરઆઈએ બે શખ્સોને ઝડપી લીધા હતા. આ પ્રકરણમાં સંડોવાયેલા અન્ય આરોપીઓને ઝડપી લેવા માટે કવાયત શરૂ કરવામાં આવી છે. આગામી દિવસોમાં તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે. પ્રાપ્ત […]