POK ખાલી કરો તો કાશ્મીરનો મુદ્દો ઉકેલાઈ જશે, જયશંકરે પાકિસ્તાની પત્રકારને લંડનમાં બોલતા રોક્યા
જયશંકરે કહ્યું- કાશ્મીર સમસ્યાનું કારણ પાકિસ્તાન છે પાકિસ્તાન POK ખાલી કરશે તો કાશ્મીરનો ઉકેલ આવશે કલમ 370 હટાવવા એ કાશ્મીર ઉકેલ તરફનું પ્રથમ પગલું છે: જયશંકર બ્રિટનના પ્રવાસે ગયેલા ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું છે કે જો પાકિસ્તાન PoKમાંથી હટી જશે તો કાશ્મીર સમસ્યા હલ થઈ જશે. જયશંકરે લંડન સ્થિત થિંક ટેંક ચથમ હાઉસ […]