કિચન ટિપ્સઃ- માત્ર 4 સામગ્રીમાંથી 30 જ મિનિટમાં ઘરે જ બનાવો ગરમા ગરમ જલેબી
સાહિન મુલતાનીઃ- આપણા સૌ કોઈને જલેબી ખૂબ ભાવે છે જલેબી સામાન્ય રીતે આપણે બહારથી લાવતા હોઈએ છીએ જો કે આજે તમને ઝટપટ માત્ર 30 મિનિટમાં જલેબી બહનાવાની રીત બતાવીશું જેને આપણે ઈન્સ્ટન્ટ બનાવી શકીએ છીએ આ સાથે જ કોઈ મહેમાન આવ્યું હોય ત્યારે પણ ઝટપટ બની જાય છે અને ખૂબ જ ઓછી મહેનત પણ લાગે […]