1. Home
  2. Tag "Jallianwala Bagh"

આજનો કાળો દિવસ એટલે ‘જલિયાવાલા બાગ હત્યાકાંડ ‘નો દિવસ- PM મોદી એ શહીદ થયેલા લોકોના બલિદાનને યાદ કર્યું

આજે જલિયાવાલ બાગ હત્યાકાંડનો દિવસ પીએમ મોદી શહીદોના બલિદાનને યાદ કર્યું આજનો કાળો અધ્યાય કઈ રીતે ભુલાઈ, 13 એપ્રિલ  જલિયાવાલા બાગમાં  અનેક લોકો શહીદ થયા હતા, વર્ષ 1919માં થયેલા જલિયાંવાલા બાગ હત્યાકાંડમાં 400 નિર્દેશ લોકો એ પોતાના જીવની આહુતિ આપી હતી જલિયાંવાલા બાગ હત્યાકાંડ કે જેમાં પંજાબમાં અંગ્રેજો સૈનિકોએ નિઃશસ્ત્ર જનતા પર  અંધાધૂંધ ગોળીબાર કર્યો […]

જલિયાવાલા બાગ સ્મારકના નવા અવતારનું PM મોદીએ કર્યું ઉદ્વાટન, કહ્યું – આ નવી પેઢી માટે પ્રેરણારૂપ બનશે

જલિયાવાલા બાગ સ્મારકના રિનોવેટેડ પરિસરનું પીએમ મોદીએ કર્યું ઉદ્વાટન પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આ પરિસરનું કર્યું ઉદ્વાટન નવું પરિસર નવી પેઢીને પ્રેરિત કરશે: પીએમ મોદી નવી દિલ્હી: પીએમ મોદીએ આજે પંજાબ સ્થિત જલિયાવાલા બાગ સ્મારકના પુનર્નિર્મિત એટલે કે રિનોવેટેડ પરિસરનું ઉદ્ઘાટન કર્યું હતું. પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આ પરિસરનું ઉદ્ઘાટન કરીને તેને રાષ્ટ્રને […]

પીએમ મોદી જલિયાંવાલા બાગ સ્મારકનું પુનર્નિર્મિત પરિસર રાષ્ટ્રને સમર્પિત કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 ઓગસ્ટ 2021ના રોજ સાંજે 6.25 વાગ્યે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જલિયાંવાલા બાગ સ્મારકનું પુનર્નિર્મિત પરિસર રાષ્ટ્રને સમર્પિત કરશે. તેઓ સ્મારકમાં વિકસિત મ્યુઝિયમ ગેલેરીઝનું પણ ઉદ્ઘાટન કરશે. આ કાર્યક્રમ પરિસરને ઉન્નત કરવા માટે સરકાર દ્વારા કરાયેલ અનેક વિકાસ પહેલોને પણ પ્રદર્શિત કરશે. ચાર મ્યુઝિયમ ગેલેરીઝ નિરર્થક અને ઓછા ઉપયોગવાળી ઈમારતોના સ્વીકાર્ય પુનઃઉપયોગના માધ્યમથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code