1. Home
  2. Tag "jammu"

જમ્મુના કિશ્તવાડના ચાશોટીમાં વાદળ ફાટ્યું, 12થી વધુ લોકોના મોતની આશંકા

જમ્મુના કિશ્તવાડના ચાશોટી વિસ્તારમાં ગુરુવારે (14 ઓગષ્ટ) બપોરે વાદળ ફાટવાની ઘટના બની હતી. વાદળ ફાટ્યા બાદ વિસ્તારમાં પૂરની સ્થિતિ છે. આ ઘટનામાં અત્યાર સુધી 12 લોકોના મોતના સમાચાર છે. મોટા પાયે નુકસાન થવાની પણ શક્યતા છે. ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. કિશ્તવાડ જિલ્લાના ચશોટી ગામમાં આ ઘટના બની છે. અહિં ધાર્મિક યાત્રા […]

અમરનાથ યાત્રા : જમ્મુથી બીજા દિવસે પણ સ્થગિત, ફક્ત બાલતાલની ગુફા તરફ જવાની છૂટ

નવી દિલ્હીઃ સતત બીજા દિવસે જમ્મુથી ખીણ સુધીની અમરનાથ યાત્રા સ્થગિત રહી. યાત્રાળુઓને ફક્ત બાલતાલ બેઝ કેમ્પથી જ પવિત્ર ગુફા તરફ જવાની મંજૂરી આપવામાં આવી હતી. લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા, જે શ્રી અમરનાથજી શ્રાઈન બોર્ડ (SASB) ના અધ્યક્ષ પણ છે, તેમણે ગુરુવારે યાત્રાળુઓની સંખ્યા 4 લાખને વટાવી જતાં કહ્યું હતું કે, “બાબા અમરનાથ અશક્યને શક્ય […]

જમ્મુ નજીક પાકિસ્તાની ચોકીઓ અને આતંકવાદી લોન્ચ પેડ્સને ભારતીય સેનાએ નષ્ટ કર્યા

નવી દિલ્હીઃ ભારતીય સેનાએ જમ્મુ નજીક પાકિસ્તાની ચોકીઓ અને આતંકવાદી લોન્ચ પેડ્સને નષ્ટ કરી દીધા છે. અહીંથી ટ્યુબ લોન્ચ ડ્રોન છોડવામાં આવી રહ્યા હતા. આ ઉપરાંત, ભારતીય સેનાએ બારામુલ્લાથી ભુજ સુધીના 26 સ્થળોએ આંતરરાષ્ટ્રીય સરહદ અને પાકિસ્તાન સાથેની નિયંત્રણ રેખા પર ડ્રોન હુમલાઓને નિષ્ફળ બનાવ્યા. આમાં ડ્રોનનો પણ સમાવેશ થાય છે જે રહેણાંક અને લશ્કરી […]

જમ્મુ, પઠાણકોટ અને જેસલમેર સહિત ઘણા શહેરો પર હુમલા નિષ્ફળ, ચાર પાકિસ્તાની લડાકુ વિમાનોને તોડી પાડ્યા

ઓપરેશન સિંદૂરથી ગભરાયેલા પાકિસ્તાને ગુરુવારે રાત્રે ભારતીય લશ્કરી ઠેકાણાઓને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો, જેને ભારતીય દળોએ સંપૂર્ણપણે નિષ્ફળ બનાવ્યો. પાકિસ્તાને રાત્રે 8 થી 10 વાગ્યાની વચ્ચે જમ્મુ, પઠાણકોટ, ફિરોઝપુર, કપૂરથલા, જલંધર અને જેસલમેરમાં લશ્કરી થાણાઓ અને ઓર્ડનન્સ ડેપો પર ફાઇટર પ્લેન, ડ્રોન, રોકેટ અને મિસાઇલોનો ઉપયોગ કરીને હુમલો કર્યો. ભારતે બદલો લેતા પાકિસ્તાનના ચાર લડાકુ […]

આગમી દિવસોમાં વડાપ્રધાન મોદી જમ્મુની લેશે મુલાકાત

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 19 એપ્રિલના રોજ કટરાથી ખીણ સુધીની પ્રથમ રેલવેને લીલી ઝંડી બતાવશે. આનાથી કાશ્મીર સાથે રેલ કનેક્ટિવિટીનું 70 વર્ષ જૂનું સ્વપ્ન પૂર્ણ થશે. આ ટ્રેન રિયાસી જિલ્લાના કટરા શહેરથી દોડશે અને શ્રીનગર પહોંચવા માટે પીર પંજાલ પર્વતમાળા પાર કરશે અને પછી ઉત્તર કાશ્મીરના બારામુલ્લા ખાતે તેના અંતિમ મુકામ પર પહોંચશે. આ […]

જમ્મુમાં નવા રેલવે ડિવિઝનની સ્થાપના થશે, નરેન્દ્ર મોદી કરશે ઉદ્ઘાટન

નવી દિલ્હીઃ દિલ્હીથી કાશ્મીર સુધી સીધી ટ્રેન સેવાનું સપનું હવે સાકાર થવા જઈ રહ્યું છે. ભારત સરકાર જમ્મુમાં એક નવો રેલ્વે વિભાગ સ્થાપવાની તૈયારી કરી રહી છે. PM Modi એ 6 જાન્યુઆરીએ ડિવિઝનલ રેલવે મેનેજર (DRM) કાર્યાલયનું વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન કરશે. આ પહેલથી ફિરોઝપુર ડિવિઝન પર જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને પંજાબના પઠાણકોટ ક્ષેત્રની […]

જમ્મુઃ આતંકવાદી બનવા પાકિસ્તાન ગયેલી. મહિલા સહિત 14 વ્યક્તિને ભાગેડુ જાહેર કરાઈ

કોર્ટે રાજોરી જિલ્લાના કોત્રંકા સબ-ડિવિઝનમાંથી એક મહિલા સહિત 14 લોકોને ભાગેડુ જાહેર કર્યા છે અને તેમની સામે કાર્યવાહી શરૂ કરી છે. આ બધા ઘણા વર્ષો પહેલા આતંકવાદી બનવા માટે પાકિસ્તાન ગયા હતા અને આજદિન સુધી પાછા ફર્યા નથી. મેજિસ્ટ્રેટે ચેતવણી આપી છે કે જો આ તમામ લોકો 30 દિવસની અંદર પોતાને પોલીસને હવાલે નહીં કરે […]

જમ્મુ-કાશ્મીરના રામબનમાં મોટી દુર્ઘટના, 300 મીટર ઊંડા ખાડામાં ટેક્સી ખાબકતા 10ના મોત

રામબન: જમ્મુ-કાશ્મીરમાં શુક્રવારે મોડી રાત્રે થયેલા એક મોટા સડક અકસ્માતમાં 10 લોકોના મોત નીપજ્યા છે. આ દુર્ઘટના શ્રીનગર-જમ્મુ રાષ્ટ્રીય રાજમાર્ગ પર રામબન પાસે ટેક્સી ઊંડી ખાઈમાં ખાબકતા સર્જાય હતી. આ ટેક્સી જમ્મુથી શ્રીનગર જઈ રહી હતી. ગુરુવારે મોડી રાત્રે શુક્રવારે સવારની નજીક લગભગ સવા એક વાગ્યે ટેક્સી જ્યારે રામબન પહોંચી ત્યારે બેટરી ચશ્માની પાસે ઘશ્રીનગર […]

જમ્મુ, કાશ્મીર, લદ્દાખ,હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વરસાદની આગાહી

નવી દિલ્હીઃ ભારતીય હવામાન વિભાગ (IMD) એ આ મહિનાની 30 તારીખ સુધી જમ્મુ, કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ, બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં છૂટાછવાયા વાવાઝોડા અને વીજળી સાથે વરસાદની આગાહી કરી છે. IMDએ જણાવ્યું હતું કે આગામી પાંચ દિવસ સુધી પશ્ચિમ હિમાલયન ક્ષેત્ર અને ઉત્તરપશ્ચિમ ભારતના આજુબાજુના મેદાનો પર વાવાઝોડાની પ્રવૃત્તિ સાથે વરસાદનો નવો સ્પેલ અપેક્ષિત […]

જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણીની આહટ, ગૃહ મંત્રાલયે યાસિન મલિકના જૂથ સહીત ઘણાં આતંકી સંગઠનો પર લગાવ્યો પ્રતિબંધ

નવી દિલ્હી: કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે શનિવારે યાસિન મલિકના આતંકી સંગઠન જેકેએલએફ પર લગાવવામાં આવેલા પ્રતિબંધને આગામી પાંચ વર્ષ માટે લંબાવી દીધો છે. સરકારે તેને ગેરકાયદેસર એસોસિએશન જાહેર કર્યું છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યુ છે કે જેકેએલએફનું (યાસિન મલિક જૂથ) જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ અને અલગતાવાદને પ્રોત્સાહિત કરનારી ગતિવિધિઓમાં સામેલ છે. યાસિન મલિક સિવાય ગૃહ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code