જમ્મુ-કાશ્મીરમાં મોડી રાત્રે અનુભવાયા ભૂકંપના આંચકા,રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.3 માપવામાં આવી
શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપની તીવ્રતા 4.3 હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, મોડી રાત્રે 2.20 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.3 માપવામાં આવી છે. જમ્મુ-કાશ્મીરના કટરાથી 81 કિમી દૂર ભૂકંપના આંચકા અનુભવાયા છે. હજુ ગઈકાલે જ ઉત્તર ગુજરાતના દિલ્હી, એનસીઆર, હરિયાણા સહિતના વિસ્તારોમાં ભૂકંપનો […]


