1. Home
  2. Tag "Jammu KAshmir"

આતંકવાદ પર મોદી સરકારનો વાર- જમ્મુ એન્ડ કાશ્મીર ગજનવી ફોર્સ પર લગાવ્યો પ્રતિબંધ

આતંકવાદ પર મોદી સરકારનો જોરદાર પ્રહાર જમ્મુ  એન્ડ કાશ્મીર ગજનવી ફોર્સ પર લગાવ્યો પ્રતિબંધ દિલ્હીઃ- કેન્દ્રની સરકાર સતત આતંકવાદ ખિલાફ મહત્વના પગલા લઈ રહી છએ પીએમ મોદી જ્યારથઈ સત્તામાં આવ્યા છે ત્યારથી આતંકવાદનો ખાતમો તેમનું મહત્વનું મિશન રહ્યું છે ત્યારે હવે પીએમ મોદીની સરકારે આતંકવાદને મોટો ફટકો આપ્યો છે પ્રાપ્ત વિગત પ્રમાણે આતંકવાદ પર મોદી […]

કોંગ્રેસ નેતા રાહુલ ગાંઘીએ શ્રીનગરના લાલચોકમાં તિરંગો લહેરાવ્યો-  આજે સાંજે કરશએ પ્રેસકોન્ફોરન્સ

રાહુલ ગાંઘીએ શ્રીનગરના લાલચોકમાં તિરંગો ફરકાવ્યો આજે સાંજે 5 વાગ્યે પ્રેસ કોન્ફોરન્સ યોજશે રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસની ભારત જોડો યાત્રા શ્રીનગરના લાલ પહોંચી હતી. અહીં રાહુલ ગાંધીએ નિર્ધારિત કાર્યક્રમ મુજબ ધ્વજ ફરકાવ્યો હતો. તિરંગો લહેરાવતાની સાથે જ કોંગ્રેસના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. અહીં રાહુલ ગાંધીની સાથે તેમની બહેન અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી […]

જમ્મુ કાશ્મીરમાં ફરી વિસ્ફોટની ઘટના – છેલ્લા 24 કલાકની અંદર આ ત્રીજો વિસ્ફોટ, એક પોલીસ ઈજાગ્રસ્ત

જમ્મુ કાશ્મીરમાં 24 કલાકમાં 3 વિસ્ફોટ 3 વિસ્ફોટમાં એક પોલીસ કર્મી ઘાયલ દિલ્હીઃ- જમ્મુ કાશ્મીરમાં પ્રજાસત્તાક દિવસ પહેલા જ આતંકીઓએ આતંક મચાવ્યો છએ વિતેલા દિવસે બે વિસ્ફોટની ઘટના બાદ ફરી ત્રીજો વિસ્ફોટ થવા હોવાની માહિતી પણ મળી રહી છે જેમાં 1 પોલીસ કર્મી ઘાયલ થયો હોવાની માહિતી મળી છે. જાણકારી અનુસાર જમ્મુના બજલતામાં  વિતેલી  રાત્રે […]

જમ્મુ કાશ્મીરમાં ગણતંત્ર દિવસ પહેલા જ આતંકીઓની નાપાક હરકત – બે સ્થળો પર વિસ્ફોટની ધટના

જમ્મુ કરાશ્મીરમાં બે સ્થળો એ વિસ્ફોટ ગણતંત્ર દિવસ પહેલા આતંક ફેલાવાનો પ્રયત્ન દિલ્હીઃ- જમ્મુ કાશ્મીરમાં સતત આતંકીઓની નજર રહેલી હોય છએ ત્યારે હવે ગણતંત્ર દિવસને ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે એવી સ્થિતિમાં આતંકીઓએ અહીની શાંતિ ભંગ કરવાનો નાપાક પ્રયત્ન કર્યો છે. જાણકારી અનુસાર આતંકવાદીઓએ નરવાલ વિસ્તારમાં બે વિસ્ફોટ કર્યા હતા જેમાં 7 લોકો ઘાયલ […]

ભારત જોડા યાત્રા જમ્મુ કાશ્મીર પહોંચે તે પહેલાજ કોંગ્રેસને મોટો ફટકો – J&K કોંગ્રેસના પ્રવક્તાએ આપ્યું રાજીનામું

ભારત જોડો યાત્રા કાશ્મીર પહોચે તે પહેલા કોંગ્રેસને ઝટકો કોંગ્રેસની પ્રવક્તા દિપીકા પુષ્કરનાથે રાજીનામુ આપ્યું દિલ્હીઃ- કોંગ્રેસ હાલ ભારત જોડો યાત્રામાં વ્યસ્ત છે થોડા જ દિવસમાં આ યાત્રા જમ્મુ કાશ્મીર પહોંચવાની છે જો કે કોંગ્રેસના નેતા રાહુલ ગાંઘીની આ યાત્રા ભારત જોડોના બદલે પાર્ટી તોડો પર આવી પહોંચી છે,કાણ કે કોંગ્રેસની પાર્ટીના ઘણા લોકો રાજીનામા […]

શ્રીનગરમાંથી લશ્કરના આતંકવાદીના સહયોગીની કરાઈ ધરપકડ – 10 લાખ રોકડા અને ડ્રગ્સ પણ ઝડપાયું

શ્રીનગરમાં આતંકવાદીનો સહયોગી ઝડપાયો 10 લાખ રુપિયા અને ડ્રગ્સ પણ ઝપ્ત શ્રીનગરઃ-  જમ્મુ કાશ્મીર કે જ્યાં અવાર નવાર સતત આતંકીઓ અશાંતિ ફેલાવતા રહેતા હોય છે ,કેટલાક લોકો આતંકવાદીઓને સહયોગ પણ આપતા હોય છે આવા લોકો સામે પોલીસ તથા સેના લાલ આઁખ કરીને ઓપરેશન ચલવે છે અને તેની ઝડપી પાડે છે ત્યારે  લશ્કર-એ-તૈયબાના એક આતંકવાદી સહાયકની […]

જમ્મુ-કાશ્મીરમાં ઘૂસણખોરીનો નિષ્ફળ પ્રયાસ – બે આતંકવાદીઓ ઠાર મરાયા

જમ્મુ કાશ્મીરમાં ઘુસણખોરીનો પ્રયાસ નિષ્ફળ 2 આતંકીઓ ઠાર મરાયા શ્રીનગરઃ-  જમ્મુ કાશ્મીરમાં સતત આતંકી ઘટનાઓ બનતી રહેતી હોય છે, ત્યારે ફરી એક વખત ભારતીય સુરક્ષા દળોએ સરહદ પારથી ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે. પૂંચ જિલ્લામાં એલઓસી સાથે બાલાકોટ સેક્ટરમાં, સુરક્ષા દળોએ રવિવારે સવારે બે આતંકવાદીઓને ઠાર કર્યા હોવાની જાણકારી મળી રહી છે. કહેવામાં આવી રહ્યું […]

જમ્મુ-કાશ્મીર માટે આતંકીઓની ભરતી કરનાર અબુ ઉસ્માન આતંકવાદી જાહેર

 અબુ ઉસ્માન આતંકવાદી જાહેર જમ્મુ અને કાશ્મીર માટે આતંકીઓની કરતો હતી ભરતી  શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીર કે જ્યાં પાકિસ્તાન સહિત આતંકવાદની નજર હંમેશા હોય છે અહીની શાંતિને સતત ભંગ કરવાના પ્રયોસો કરવામાં આવે છે જો કે દેશની સેના અને પોલીસ દળ સાથએ મળીને અહી આતંકીઓને ઓળખ કરીને તેમની સામે કાર્યવાહી કરતી રહેતી હોય છે ત્યારે હવે […]

જમ્મુ-કાશ્મીરની બદલાતી સુરત -કેન્દ્ર એ કહ્યું ‘હવે માત્ર આતંકવાદનું ઠેકાણું રહ્યું નથી. પ્રવાસીઓનું વધતુ આકર્ષણ પણ છે’

જમ્મુ કાશ્મીર એટલે પ્રવાસીઓનું આકર્ષમ હવે આતંકવાદ સિવાય અહી પ્રવાસીઓ પણ આવે છે  કેન્દ્ર એ કહ્યું કે જમ્મુ કાશ્મીરની સુરત બદલાઈ રહી છે શ્રીનગરઃ- દેશમાં જ્યારથી જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 અસરહીન થઈ છે ત્યારથી  પ્રવાસીઓ અહી વધુ આવતા થયા છે એટલું જ નહી જે જમ્મુ કાશ્મીર પહેલા આતંકવાદ માટે જ જાણીતું હતું તે હવે પ્રવાસીઓ […]

પ્રજાસત્તાક દિવસને લઈને જમ્મુ-કાશ્મીરમાં કડક સુરક્ષા બંદોબસ્ત – સીમાએ અડીના આવેલા વિસ્તારોમાં 2 મહિના માટે નાઇટ કર્ફ્યુ લાગૂ

પ્રજાસત્તાક દિવસને લઈને જમ્મુ-કાશ્મીરમાં સખ્ત સુરક્ષા ગોઢવાઈ સીમાએ અડીના આવેલા વિસ્તારોમાં 2 મહિના માટે નાઇટ કર્ફ્યુ લાગૂ શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીર કે જ્યા દુશ્મનોની નજર પહેલી રહેતી હોય છે એવી સ્થિતિમાં હવે પ્રજાસત્તાક દિવસને ગણતરીના જ દિવસો બાકી રહ્યા છએ ત્યારે જમ્મુ કાશ્મીરમાં  પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે.જેથી કરીને 26મી જાન્યુઆરીએ કોઈ પણ પ્રકારની ગેરપ્રવૃત્તિને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code