જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં ટાર્ગેટ કિલીંગની ઘટના – 4 નાગરિકોના મોત, 6 થી વધુ લોકો ઈજાગ્રસ્ચ
રાજૌરીમાં આતંકી હુમલાની ઘટના ફાયરિંગમાં 4 નાગરિકોના થયા મોત અનેક લોકો ઘાયલ થયાની માહિતી શ્રીનગર- જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલા જાણે સામાન્ય બાબત બનતી જઈ રહી છે,આ સાથે જ ફાયરિંગની ઘટનાઓ પણ અહી અવારનવાર બનતી હોય છે ત્યારે વિતેલી રાતે જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં ફાયરિંગની ઘટના સામે આવી હતી. પ્રાપ્ત વિગત પ્રમાણે જમ્મુ-કાશ્મીરના રાજૌરી સ્થિત ડાંગરી ગામમાં […]


