જમ્મુ-કાશ્મીરમાં કાતિલ ઠંડી – પહલગામમાં માઈનસ 8.7 તો ગુલમર્ગમાં 7.5 પર ઠંડીનો પારો પહોચ્યો, હિમવર્ષાનો પણ પ્રકોપ
જમ્મુ-કાશ્મીરમાં કાતિલ ઠંડીનું જોર વધ્યું- પહલગામમાં માઈનસ 8.7 તાપમાન નોંધાયું ગુલમર્ગમાં 7.5 પર ઠંડીનો પારો પહોચ્યો આગામી બે દિવસ હિમવર્ષાનો પ્રકોપ રહેશે શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીર કે જેને સુંદરતાની બાબતે દેશની જન્નત ગણવામાં આવે છે જ્યા વર્ષ દરમિયાન તો ઠંડી હોય જ છે પરંતુ શિયાળાની ઋતુમાં અહીં ઠંડીનો પારો વધતો હોય છે ત્યારે હાલની […]


