1. Home
  2. Tag "Jammu KAshmir"

જમ્મૂ-કાશ્મીર અને લદ્દાખની મુલાકાત લેશે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, આ કાર્યક્રમમાં પણ ભાગ લઇ શકે

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ જમ્મૂ કાશ્મીર-લદ્દાખની મુલાકાત કરશે આગામી 25 થી 27 જુલાઇ દરમિયાન રાષ્ટ્રપતિ કોવિંદ જમ્મૂ-કાશ્મીરની મુલાકાત લેશે 26 જુલાઇના રોજ કારગિલ વિય દિવસ કાર્યક્રમમાં પણ ભાગ લઇ શકે નવી દિલ્હી: આગામી 25 થી 27 જુલાઇ દરમિયાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ જમ્મૂ કાશ્મીર અને લદ્દાખની મુલાકાત લેશે. પ્રાપ્ત માહિતી અનુસાર રાષ્ટ્રપતિ 26 જુલાઇના રોજ દ્રાસ યુદ્વ […]

જમ્મુ-કાશ્મીર હાઈકોર્ટનું નામ બદલાયુંઃ હવે તેને ‘જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ હાઈકોર્ટ’ તરીકે ઓળખવામાં આવશે

જમ્મુ કાશ્મીરની હાઈકોર્ટનું નામ બદલાયું નવું નામ ‘જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ હાઈકોર્ટ’ રાખવામાં આવ્યું   શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરાયા બાદ તેને કેન્દ્રસાશિત પ્રદેશનો દરજ્જો મળ્યો હતો, ત્યારથી અહીની સ્થિતિમાં ઘણા બદલાવ અને સુધાર જકરવામાં આવી રહ્યા છે,ત્યારે હવે આ બગદલાવ હેઠળ ઉચ્ચ ન્યાયાલયનો પણ સમાવેશ થાય છે, જે પ્રમાણે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીર અને કેન્દ્રશાસિત […]

પુલવામામાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર,આર્મીએ ત્રણ આતંકીઓને ઠાર માર્યા

સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ આર્મીએ ત્રણ આતંકીઓને ઠાર માર્યા  સર્ચ ઓપરેશન શરૂ શ્રીનગર : જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં બુધવારે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. સુરક્ષા દળોને અહીં બે આતંકવાદીઓ છુપાવ્યા હોવાની માહિતી મળી હતી. ઘટના સ્થળે મોટી સંખ્યામાં સુરક્ષાકર્મીઓ અને પોલીસ તૈનાત કરવામાં આવી છે. આ માહિતી જમ્મુ-કાશ્મીર પોલીસે આપી છે. […]

જમ્મુઃ આંતરરાષ્ટ્રીય સરહદ પાસે મોડી રાતે ફરી જોવા મળ્યું ડ્રોન, બીએસએફ એ ફાયરિંગ કરતા પાકિસ્તાન તરફ પરત ફર્યું

જમ્મુ સીમા પર ડ્રોન જોવા મળ્યું  બીએસએફની નજદબંધીમાં આવતા ફાયરિંગ કરવામાં આવ્યું ફાયરિંગ કરતા જ ડ્રોન પાક, તરફ પાછુ ફર્યું શ્રીનગરઃ-  કેન્દ્રસાશિત પ્રદેશ જમ્મુ કાશ્મીર એક એવો વિસ્તાર છે કે જ્યા પાકિસ્તાનની નાપાક નજર કાયમ માટે રહેતી હોય છે, અવાર નવાર પ્રદેશની શાંતિ ભંગ થાય તેવી નાપાક હરકતો પાકિસ્તાન દ્વારા કરવામાં આવતી રહેતી હોય છે […]

મુખ્ય ચૂંટણી પંચે આપ્યો સંકેત, જમ્મૂ કાશ્મીરમાં આગામી વર્ષ સુધીમાં યોજાઇ શકે ચૂંટણી

મુખ્ય ચૂંટણી પંચે આપ્યા સંકેતો આગામી વર્ષ સુધીમાં જમ્મૂ કાશ્મીરમાં ચૂંટણી યોજાઇ શકે અનુસૂચિત જનજાતિ માટે અલગ બેઠકો હશે નવી દિલ્હી: ચૂંટણી પંચ જમ્મૂ કાશ્મીરમાં હવે સીમાંકનની પ્રક્રિયા શરૂ કરવા માટે દરેક પક્ષો સાથે ચર્ચા કરી રહ્યું છે. આ બધા વચ્ચે શુક્રવારે મુખ્ય ચૂંટણી પંચ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી હતી. જમ્મૂ કાશ્મીરમાં સીમાંકનને લઇને […]

જમ્મુ કાશ્મીરના કુલગામમાં  સેના અને આતંકીઓ વચ્ચે અથડામણઃ બે આતંકીઓ ઢેર

કુલગામમાં બે આતંકીઓ ઢેર સેના અને આતંકીઓ વચ્ચે સર્જાય હતી અથડામણ   શ્રીનગરઃ- પ્રાપ્ત વિગતો અનુસાર  જમ્મુ કાશ્મીર સ્થિત કુલગામમાં આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ સર્જાય હતી. જેમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે. મીડિયા અહેવાલ પ્રમાણ ેઆ મોતને ભેટેલા બન્ને બંને આતંકીઓ લશ્કરના હતા. મળતી માહિતી મુજબ દક્ષિણ કાશ્મીરમાં વિતેલા દિવસને બુધવાની મોડી રાત્રે […]

જમ્મુ-કાશ્મીરઃ ડ્રોનના હુમલાઓને અટકાવવા કેમ્પમાં એન્ટી ડ્રોન યંત્ર તૈનાત કરવાની સીઆરપીએફની કવાયત

જમ્મુ કાશ્મીરમાં ડ્રોનના હુમલાને રોકવામાં આવશે સીઆરપીએફ દ્રાવા આ માટેની કવાયત શરુ કેમ્પના એન્ટિ ડ્રોન યંત્ર સ્થાપિત કરાશેટ દુશ્મનો સામે જવાબ આપવાની આકરી તૈયારીમાં સેવા   શ્રીનગરઃ-  તાજેતરમાં જમ્મુ કાશ્મીરમાં ડ્રોલની હિલચાલ વધતી જોવા મળી રહી છે, ડ્રોનથી થતા હુમલાની ઘટનાને લઈને દુશ્મનોને જવાબ આપવા સેના હવે આકરી તૈયારી કરી રહી છે,સીઆરપીએફ તેમના કેમ્પને ડ્રોન […]

ડ્રોનના ઉપયોગને લઇને શ્રીનગર પ્રશાસને આદેશ બહાર પાડ્યો, જાણો શું છે દિશા-નિર્દેશ

જમ્મૂ એરબેઝ પર ડ્રોન એટેકે બાદ શ્રીનાગર પ્રશાસન વધુ સતર્ક થયું હવે ડ્રોનના ઉપયોગને લઇને ત્યાં દિશા નિર્દેશો જાહેર કરાયા ડ્રોનના ઉપયોગ નિયંત્રિત કરવા માટે માનક સંચાલન દિશા નિર્દેશ બહાર પાડવામાં આવ્યા છે નવી દિલ્હી: જમ્મૂ એરબેઝ સ્ટેશન પર થયેલા ડ્રોનથી આતંકી હુમલા બાદ શ્રીનગર પ્રશાસન ડ્રોનના ઉપયોગને લઇને આકરું બન્યું છે. શ્રીનગરના જીલ્લા અધિકારી […]

જમ્મૂ એરબેઝ અટેક બાદ ફરીથી જમ્મૂમાં ફ્લાઇંગ ઓબ્જેક્ટ દેખાયું, ડ્રોન હોવાનો પોલીસનો ઇનકાર

જમ્મૂ એરબેઝ પર ડ્રોન અટેક બાદ ફરીથી ફ્લાઇંગ ઓબ્જેક્ટ દેખાયું જો કે આ ડ્રોન હોવાનો પોલીસે કર્યો ઇનકાર જમ્મૂમાં ડ્રોન અટેક બાદ 5 વાર ડ્રોન દેખાયા નવી દિલ્હી: જમ્મૂ એરબેઝ સ્ટેશન પર થયેલા ડ્રોન હુમલાને એક સપ્તાહ થવા આવ્યું છે ત્યારે હવે ફરી એક વખત ત્યાં ફ્લાઇંગ ઓબ્જેક્ટ દેખાયું છે. જમ્મૂના સાંબા જીલ્લામાં બીરપુર પાસે […]

જમ્મૂ કાશ્મીર: પુલવામામાં સર્ચ ઑપરેશન દરમિયાન 3 આતંકીઓ ઢેર, 1 જવાન શહીદ

જમ્મૂ કાશ્મીરના પુલવામામાં સર્ચ ઑપરેશન જવાનોએ ત્રણ આતંકવાદીઓનો ખાત્મો બોલાવ્યો જો કે એક ભારતીય જવાન પણ શહીદ નવી દિલ્હી: જમ્મૂ કાશ્મીરના પુલવામાં જીલ્લામાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. જવાનોએ એક એન્કાઉન્ટરમાં ત્રણ આતંકીઓને ઠાર કર્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર પુલવામામાં જવાનો અને આતંકીઓ વચ્ચે ગોળીબાર થયો હતો. જેમાં દુર્ભાગ્યપૂર્ણ રીતે ભારતનો એક જવાન પણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code