Homeગુજરાતીગુજરાતજમ્મુ કાશ્મીરના કુલગામમાં  સેના અને આતંકીઓ વચ્ચે અથડામણઃ બે આતંકીઓ ઢેર

જમ્મુ કાશ્મીરના કુલગામમાં  સેના અને આતંકીઓ વચ્ચે અથડામણઃ બે આતંકીઓ ઢેર

  • કુલગામમાં બે આતંકીઓ ઢેર
  • સેના અને આતંકીઓ વચ્ચે સર્જાય હતી અથડામણ

 

શ્રીનગરઃ- પ્રાપ્ત વિગતો અનુસાર  જમ્મુ કાશ્મીર સ્થિત કુલગામમાં આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ સર્જાય હતી. જેમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે. મીડિયા અહેવાલ પ્રમાણ ેઆ મોતને ભેટેલા બન્ને બંને આતંકીઓ લશ્કરના હતા.

મળતી માહિતી મુજબ દક્ષિણ કાશ્મીરમાં વિતેલા દિવસને બુધવાની મોડી રાત્રે સેના અને સુરક્ષાદળો વચ્ચે મૂઠભેદ સર્જાય હતી. જેમાં બે આતંકીઓ ઘેરાયેલા હોવાનું જાણવા મળ્યું છે. સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરી લીધી છે. સૂત્રો પાસે જાણવા મળતી વિગતો અનુસાર પુલવામામાં આતંકવાદીઓના સંતાયેલા હોવાની સેનાને જાણકારી પ્રાપ્ત થી હતી, ત્યાર બાદ તપાસ અભિયાન શરુ કરવામાં આવ્યું.

આ દરમિયાન એક મકાનમાં છુપાયેલા આતંકીઓએ સુરક્ષા દળો પર ફાયરિંગ શરૂ કરી દીધી હતી. એસઓપી અનુસાર સેના દ્વારા પહેલા આતંકીઓને શરણાગતિ કરવાની પણ તક આપવામાં આવી. ઘણી વખત આતંકીઓને શરણએ થવા જણાવાયું, તે છત્તાં આતંકીઓએ શરણાગતિને બદલે સેના પર ગોળીબાર ચાલુ કર્યો હતો. ત્યારે સેના તરફથી પણ વળતી જવાબી કાર્યવાહી શરુ કરવામાં ાવી જેમાં મોડી રાતે બે આતંકીોનો ખાતમો થયો હતો

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular