જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ અને સેના વચ્ચે અથડામણ શરૂ -સેના અને આતંકીઓ વચ્ચે સામસામે ગોળીબાર
શ્રીનગરઃ જમ્મુ કાશ્મીર પ્રદેશ પર સતત આતંકીઓ પોતાની નાપાક નજર રાખઈને બેઠા હોય છએ અવારનવાર તેઓ અહીંની શાંતિ ભંગ કરવાનો પ્રયતક્ન કરે છે ત્યારે સેનાના જવાનો વળતો જવાબ આપતા હોય છએ ત્યારે આજરોજ બુઘવારે અને સુરક્ષા દળો ફરી સામસામે જોવા મળ્યા છે. પ્રાપ્ત વિગત પ્રમાણે જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં બુધવારે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ […]


