1. Home
  2. Tag "jammu"

ગૃહમંત્રી અમિત શાહ આજે ત્રણ દિવસની મુલાકાતે જમ્મુ પહોંચશે,વિકાસની અનેક ભેટો આપશે

શ્રીનગર:કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સોમવારે સાંજે ત્રણ દિવસની મુલાકાતે જમ્મુ પહોંચશે. તેઓ તેમના પ્રવાસ દરમિયાન વિકાસની અનેક ભેટો આપશે. જમ્મુ પહોંચ્યા બાદ રાજભવન ખાતે નાગરિક સમાજ, ઉદ્યોગપતિઓ અને વિવિધ સંગઠનોના પ્રતિનિધિમંડળને મળવાનો કાર્યક્રમ છે. બીજા દિવસે 4 ઓક્ટોબરે તેઓ મા વૈષ્ણોના દરબારમાં નમન કર્યા બાદ રાજોરી બસ સ્ટેન્ડ ખાતે રેલીને સંબોધશે. રાજોરીમાં પહાડીઓને અનુસૂચિત જનજાતિનો […]

‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત જમ્મુથી લઈને સરહદ સુધી સાડા 3 લાખ તિરંગાઓ લહેરાવાશે

હર ઘર તિરંગા અભિયાન જમ્મુથી સરહદ સુધી સાડા 3 લાખ તિરંગાઓ ફરકાવાશે શ્રીનગરઃ- દેશભરમાં આઝાદીનો 75મો મહોત્સવ ઘૂમઘામથી મનાવવામાં આવી રહ્યો છે આ સાથે જ દેશના પ્રધાનમંત્રીએ હર ઘર તિરંગા અભિનાયન હેઠર દરેકને પોતાના ઘરોમાં તિરંગો લહેરાવાની અપીલ કરી છે, આ હેઠળ દેશભરમાં તિરંગાનું વેચાણ વધ્યું છે સાથએ જ અનેક ફએક્ટરિઓમાં દિવસ રાત તિરંગાઓ બનાવવામાં […]

જમ્મુમાં 24 જુનના રોજ શહીદના પરિવારોનું રક્ષામંત્રી રાજનાથ સિંહ કરશે સમ્માન

2 હજાર પરિવારોનું થશે સમ્માન શહીદ પરિવારોનું રક્ષામંત્રી જમ્મુ ખાતે સમ્માન કરશે  કારગિલ દિવસ પર આ કાર્યક્રમ યોજાશે દિલ્હીઃ- 24 જૂલાઈના રોજ જમ્મુ ખાતે શહીદોના પરિવારનું સમ્માન કરવામાં આવશે જાણકારી પ્રમાણે રક્ષા મંત્રી જમ્મુ અને કાશ્મીર પીપલ્સ ફોરમના ધ્વજ હેઠળ કારગીલ વિજય દિવસ નિમિત્તે 24 જુલાઈએ ગુલશન ગ્રાઉન્ડ, જમ્મુ ખાતે આયોજિત શહીદ પરિવાર સન્માન સમારોહમાં […]

જમ્મુ:કોમી તણાવ બાદ ભદ્રવાહ શહેરમાં કર્ફ્યુ,સેના બોલાવવામાં આવી

ભદ્રવાહ શહેરમાં કર્ફ્યુ કોમી તણાવ બાદ કર્ફ્યુ સેના બોલાવવામાં આવી શ્રીનગર:જમ્મુ અને કાશ્મીરના ડોડા જિલ્લાના ભદ્રવાહ શહેરમાં કેટલાક તત્વો દ્વારા સાંપ્રદાયિક તણાવ પેદા કરવાના પ્રયાસોને લઈને કર્ફ્યુ લાદવામાં આવ્યો છે અને સેનાને ફ્લેગ માર્ચ માટે બોલાવવામાં આવી છે. પોલીસે કહ્યું કે,તેઓ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે અને જે કોઈ કાયદો અને વ્યવસ્થાનું ઉલ્લંઘન […]

જમ્મુઃ સુરંગ તૂટી પડવાની જગ્યા પરથી 4 મૃતદેહ મળ્યા,6 હજુ પણ લાપતા 

સુરંગની આગળની બાજુનો એક નાનો ભાગ તૂટી પડ્યો સુરંગ તૂટી પડવાની જગ્યા પરથી 4 મૃતદેહ મળ્યા 6 હજુ પણ લાપતા શ્રીનગર:જમ્મુ અને કાશ્મીરના રામબન જિલ્લામાં જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પર એક નિર્માણાધીન ટનલનો એક ભાગ ગુરુવારે રાત્રે તૂટી પડ્યો હતો. ઘટના બાદથી બચાવ કામગીરી સતત ચાલી રહી છે. શનિવારે બપોર સુધી ઘટના સ્થળેથી ચાર મૃતદેહ મળી […]

હવે જમ્મુ કાશ્મીરમાં લાઉડ સ્પિકર પર પ્રતિબંધ  – ગૃહમાં કાઉન્સિલરોના અભિપ્રાય બાદ આ પ્રસ્તાવને મળી મંજૂરી 

જમ્મુ શહેરમાં લાઉડ સ્પિકર બેન પ્રતિબંધના પ્રસ્તાવને પાસ કરાયો   શ્રીનગર – દેશભરમાં છેલ્લા ઘણા સમયથી લાઉડ સ્પિકરને લઈને વિવાદ ચાલી રહ્યો છે ઘણા રાજ્યોએ તેના પર પ્રતિબંધ મૂક્યો છે તો કેટલાક સ્થળોએ મંજૂરી વગરના લાઉડ સ્પિકરોને હટાવી લેવામાં આવ્યા છએ ત્યારે હવે આ સ્થિિમાં જમ્મુ શહેરમાંમ પણ લાઉડજ સ્પિકર પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવાયો […]

વૈષ્ણોદેવી જતા યાત્રીઓની બસમાં કટરા પાસે ભીષણ આગ લાગવાની ઘટના – 4 લોકોના મોત, કેટલાક લોકો ઘાયલ

વૈષણો દેવ જતી બસને નડ્યો અકસ્માત બસમાં અચાનક  લાગી ભીષણ આગ 4 લોકોના થયા મોત   જમ્મુ-કાશઅમીરઃ- જમ્મુના કટરા પાસે વિતેલા દિવસને શુક્રવારની સાંજે  વૈષ્ણોદેવી જતી બસમાં અકસ્માત સર્જાયો હતો જેમાં 4 લોકોના મોતના અહેવાલ મળી રહ્યા છે,પ્રાપ્ત જાણકારી પ્રમાણેજમ્મુના કટરા પાસે વૈષ્ણોદેવીના તીર્થયાત્રીઓને લઈ જતી બસમાં આગ લાગવાથી ચાર લોકોના મોત થયા છે અને […]

PM મોદી આવતીકાલે પલ્લીમાં સોલાર પાવર પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે

સોલાર પાવર પ્લાન્ટનું ઉદ્ઘાટન PM મોદી પલ્લીમાં કરશે ઉદ્ઘાટન કાર્બન ન્યુટ્રલ દેશની પ્રથમ પંચાયત   દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે રવિવારે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ નિમિત્તે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરની મુલાકાત લેશે અને કરોડો રૂપિયાના ઔદ્યોગિક પ્રોજેક્ટના શિલાન્યાસ સમારોહમાં હાજરી આપશે.વડાપ્રધાન કાર્યાલય તરફથી જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર PM મોદી આવતીકાલે જમ્મુ અને કાશ્મીરના સાંબા […]

જમ્મુ:આતંકીઓ સાથેની અથડામણમાં એક જવાન શહીદ,ઘણા વિસ્તારમાં ઇન્ટરનેટ અને મોબાઈલ સેવા ઠપ્પ  

સુંજવાનમાં સુરક્ષાદળો-આતંકીઓ વચ્ચે અથડામણ આતંકીઓ સાથેની અથડામણમાં એક જવાન શહીદ ઘણા  વિસ્તારમાં ઇન્ટરનેટ અને મોબાઈલ સેવા ઠપ્પ શ્રીનગર: જમ્મુના સુંજવાનમાં શુક્રવારે સવારે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી.એન્કાઉન્ટર દરમિયાન સુરક્ષા દળોએ આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના બે આતંકીઓને ઘેરી લીધા હતા. આતંકીઓના ગોળીબારમાં એક જવાન શહીદ થયો હતો જ્યારે અન્ય ચાર ઘાયલ થયા હતા.હાલમાં જમ્મુ-કાશ્મીર પોલીસ […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 24 એપ્રિલે જમ્મુના લોકો સાથે પંચાયતી રાજ દિવસની ઉજવણી કરશે

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 24 એપ્રિલે જમ્મુના લોકો સાથે પંચાયતી રાજ દિવસની ઉજવણી કરશે. જમ્મુ-કાશ્મીરના એલજી મનોજ સિન્હાએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રહ મોદી જમ્મુની મુલાકાતે આવશે આ દરમિયાન એક સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ વિકાસના કાર્યો અને હાયડ્રો પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 2019 પહેલા અને પછીના જમ્મુ-કાશ્મીરમાં તફાવત […]