ગૃહમંત્રી અમિત શાહ આજે ત્રણ દિવસની મુલાકાતે જમ્મુ પહોંચશે,વિકાસની અનેક ભેટો આપશે
શ્રીનગર:કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સોમવારે સાંજે ત્રણ દિવસની મુલાકાતે જમ્મુ પહોંચશે. તેઓ તેમના પ્રવાસ દરમિયાન વિકાસની અનેક ભેટો આપશે. જમ્મુ પહોંચ્યા બાદ રાજભવન ખાતે નાગરિક સમાજ, ઉદ્યોગપતિઓ અને વિવિધ સંગઠનોના પ્રતિનિધિમંડળને મળવાનો કાર્યક્રમ છે. બીજા દિવસે 4 ઓક્ટોબરે તેઓ મા વૈષ્ણોના દરબારમાં નમન કર્યા બાદ રાજોરી બસ સ્ટેન્ડ ખાતે રેલીને સંબોધશે. રાજોરીમાં પહાડીઓને અનુસૂચિત જનજાતિનો […]