1. Home
  2. Tag "Jamnagar Airport"

જામનગર એરપોર્ટને કસ્ટમર સેટિસ્ફેક્શનમાં દેશભરમાં મળ્યું ચોથુ સ્થાન

જામનગર, 23 જાન્યુઆરી 2026: શહેરના એરપોર્ટને પ્રવાસીઓની સુવિધામાં ગુણવત્તલક્ષી કામગીરીને લીધે દેશભરમાં ચોથુ સ્થાન મળ્યુ છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા સંચાલિત જામનગર એરપોર્ટ એ કસ્ટમર સેટિસ્ફેક્શન ઇન્ડેક્સ (સીએસઆઈ) સર્વે રાઉન્ડ-2,2025 માં 5માંથી 4.96 નો ઉત્તમ સ્કોર પ્રાપ્ત કરીને દેશભરના 63 એરપોર્ટ્સમાં 4થો ક્રમ મેળવ્યો છે. સાથે જ, જામનગર એરપોર્ટને ગુજરાત રાજ્યના એરપોર્ટ્સમાં પણ દ્વિતીય […]

જામનગર એરપોર્ટ તંત્રએ 2 લોકોને 100 કરોડ માંગવા બદલ ઝડપી લીધા, આતંકવાદી પ્રવૃતિ કરવાની આપી હતી ધમકી

જામનગરમાં બે લોકોની થઈ અટકાયત 100 કરોડ રૂપિયાની માંગી હતી ખંડણી પોલીસે ગણતરીના સમયમાં ઝડપ્યા જામનગર શહેરમાં એરપોર્ટ સિક્યુરિટી દ્વારા બે લોકોની અટકાય કરવામાં આવી, વાત એવી છે કે જામનગર શહેરના ભાગોળે આવેલા એરપોર્ટ પર બે પેસેન્જરોને અપહરણકર્તાઓએ અપહરણ કરી બંધક બનાવ્યા હોવાની પોલીસને ફોન આવતા તાત્કાલિક પોલીસે એરપોર્ટ વિસ્તારને કોર્ડન કરી લીધું હતું. જામનગર […]

ફ્રાન્સથી વધુ ત્રણ રાફેલ વિમાનોએ ઉડાન ભરીને જામનગર એરપોર્ટ પર લેન્ડ થયા

જામનગરઃ  શહેરના એરબેઝ પર વધુ ત્રણ રાફેલ વિમાન આવી પહોંચ્યા હતા. ફ્રાંસના એરબેઝથી જામનગરમાં આ રાફેલ વિમાનો લેન્ડ થયા. અત્યાર સુધી ભારત પાસે 26 રાફેલ વિમાન હતા. વધુ 3 વિમાન આવવાથી હવે ભારત પાસે કુલ 29 રાફેલ વિમાન થઈ જશે. 29 રાફેલ વિમાન સામેલ થયા બાદ દેશની ઉત્તર અને પૂર્વ સીમા પર મોટી સંખ્યામાં ફાઈટર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code