જામનગર-ખંભાળિયા હાઇવે પર બે લકઝરી બસ અને કાર વચ્ચે ત્રિપલ અકસ્માત
સરમત ગામના પાટિયા પાસે વહેલી સવારે સર્જાયો અકસ્માત, બે બસ વચ્ચે કાર ફસાતા ત્રણ પ્રવાસીઓને ઈજા, અકસ્માતને લીધે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયો જામનગરઃ દ્વારકા-જામનગર હાઈવે પર રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં ખંભાળિયા નજીક સરમક પાટિયા પાસે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. ખંભાળિયા હાઈવે પર વહેલી સવારે સરમત ગામના પાટીયા પાસે બે ખાનગી લક્ઝરી બસ […]