જામનગર-રાજકોટ હાઈવે પર અકસ્માતના બે બનાવોમાં ત્રણના મોત, બેને ઈજા
જામનગર, 26 માર્ચ 2026: Three killed, 3 injured in two accidents રાજ્યમાં હાઈવે પર અકસ્માતના બનાવો વધી રહ્યા છે. જેમાં રાજકોટ-જામનગર હાઈવે પર અકસ્માતના વધુ બે બનાવો બન્યા છે. જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ગુલાબનગર તેમજ ધ્રોલ પાસે જુદા જુદા બે વાહન અકસ્માતમાં ત્રણ વ્યક્તિના મૃત્યુ નીપજ્યા હતા જ્યારે અન્ય બે વ્યક્તિ ઈજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલમાં […]


