1. Home
  2. Tag "jamnagar"

જામનગર નજીક તળાવમાં ગણેશ વિસર્જન દરમિયાન ડૂબી જતા પિતા અને બે બાળકોના મોત

ફાયરબ્રિગેડે તળાવમાંથી પિતા અને બે બાળકોના મૃતદેહ બહાર કાઢ્યા, એક જ પરિવારના ત્રણ સભ્યોના મૃત્યુથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી મચી ગઈ, બાળકોના મૃતદેહને ભેટીને માતાનું હૈયાફાટ રુદન, પિતા-પુત્રોની એકસાથે અંતિમયાત્રા નીકળતા લોકો મોટી સંખ્યામાં જોડાયા  જામનગરઃ  શહેરના નાઘેડી વિસ્તારમાં પોદાર સ્કૂલ નજીકના તળાવમાં ગણેશ વિસર્જન દરમિયાન ગઈકાલે એક દુઃખદ ઘટના બની હતી. રામેશ્વર નગર વિસ્તારમાં રહેતા […]

જામનગરમાં મોદક ખાવાની સ્પર્ધામાં 9 લાડુ આરોગીને પ્રથમ વિજેતા બન્યા

બાળકો, મહિલાઓ અને પુરૂષોની અલગ-અલગ સ્પર્ધા યોજાઈ હતી, મહિલાઓમાં 7 લાડુ અને બાળકોમાં 4 લાડુ આરોગી વિજેતા બન્યા, 100 ગ્રામનો એક એવા 9 લાડુ આરોગી નાનાજીભાઈ વિજેતા બન્યા જામનગરઃ  શહેરમાં બ્રહ્મ સોશિયલ ગ્રૂપ દ્વારા આજે ગણેશ ચતુર્થીના દિવસે ઓપન સૌરાષ્ટ્ર મોદક સ્પર્ધા યોજાતા 100 ગ્રામનો એક એવા 9 લાડુ આરોગીને પુરુષ વિભાગમાં નાનજીભાઈ મકવાણા વિજેતા […]

જામનગરઃ પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે ભવ્ય લોકમેળાનું આયોજન, રૂ. 10 કરોડ નો વીમો ઉતારાયો

રાજકોટઃ સૌરાષ્ટ્રના લોકમેળાઓની પરંપરાને જાળવી રાખતા, જામનગર મહાનગરપાલિકા દ્વારા આ વર્ષે પણ પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે ભવ્ય લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી 10મી ઓગસ્ટથી 24મી ઓગસ્ટ સુધી બે સપ્તાહ ચાલનારા આ મેળામાં લોકોની સુરક્ષાને પ્રાધાન્ય આપવા માટે, મનપા દ્વારા ₹10 કરોડનો વીમો ઉતારવામાં આવ્યો છે. આ રકમ ગયા વર્ષના ₹5 કરોડના વીમા કરતાં બમણી છે. […]

જામનગરમાં આંગણવાડીના તાળાં તોડી તસ્કરો ચોખા અને તેલનો ડબ્બો ઉઠાવી ગયા

નાના ભૂલકોઓ માટેની ખાદ્ય વસ્તુઓને પણ ચોર છોડતા નથી, ચોર 150 કિલો ચોખા, તેલનો ડબ્બો, ગેસની બે બોટલો વગેરે ઉઠાવી ગયા, પોલીસે ગુનોં નોંધી તપાસ હાથ ધરી જામનગરઃ શહેરના સાધના કોલોની નજીક આંગણવાડીના તાળા તોડીને તસ્કરો નાના ભૂલકાઓ માટે રસોઈ બનાવવા રાખેલો અનાજનો જથ્થો, તેલના ડબ્બા અને ગેસના બાટલાં ઉઠાવી ગયા છે. તસ્કરો હવે નાનાં […]

જામનગરનો રણજીત સાગર ડેમ થયો ઓવરફ્લો, વાગડિયા ડેમ પણ છલકાયો

જામનગર જિલ્લામાં ભારે વરસાદને લીધે નદીઓમાં પૂર આવ્યા, રંગમતી ડેમ 80 ટકા ભરાયો, જામનગર શહેરના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા જામનગરઃ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે.ધોધમાર વરસાદને કારણે જિલ્લાના ડેમો છલોછલ ભરાય રહ્યા છે. જેમાં જામનગર શહેરનો રણજીત સાગર ડેમ ઓવરફ્લો થયા શહેરના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે. જ્યારે રંગમતી ડેમ પણ 80 ટકા ભરાયો છે. […]

જામનગરમાં મોડીરાતે સ્કોર્પિયોએ બે તબીબ વિદ્યાર્થીને અડફેટે લઈ વીજપોલને ટક્કર મારી

PGVCLના અધિકારીએ સ્કોર્પિયોચાલક સામે ફરિયાદ નોંધાવી, સ્કોર્પિયો અથડાતા વીજપોલને 10 હજાર રૂપિયાનું નુકસાન, પોલીસે બે ઈજાગ્રસ્ત તબીબોના નિવેદનો લીધા જામનગરઃ શહેરમાં ગુરુદ્વારા ચોકડી પાસે તાજેતરમાં મોડી રાતે પુર ઝડપે આવી રહેલી એક સ્કોર્પિયોના ચાલકે બે તબીબી વિદ્યાર્થીઓને હડફેટમાં લીધા હતા, ત્યારબાદ વીજપોલને પણ ટક્કર મારી નુકસાની પહોંચાડ્યુ હતુ, અને ત્યારબાદ સ્કોપિયોકાર એક બંગલાની દીવાલ સાથે […]

જામનગરમાં પોલીસ કોન્સ્ટેબલ રૂપિયા એક લાખની લાંચ લેતા પકડાયો

ઉદ્યોગનગર પોલીસ ચોકીના પી.એસ.આઇ વતી રૂપિયા એક લાખની લાંચ માગી હતી, પીએસઆઇ અને રાઈટર નાસી જતા એસીબીએ શોધખોળ આદરી, છેતરપિંડીના કેસમાં હેરાન ન કરવા લાંચ માગી હતી જામનગરઃ શહેરમાં  પોલીસ કોન્સ્ટેબલ રૂપિયા એક લાખની લાંચ લેતા એસીબીની હાથે રંગેહાથ ઝડપાયો હતો. રાજકોટ એ.સી.બી.ની ટીમે બુધવારે રાત્રે જામનગરમાં ધામા નાખ્યા હતા. સમર્પણ સર્કલ વિસ્તારમાં લાંચનું છટકું […]

જામનગરમાં ઘાસ ભરેલા ટ્રકમાં આગ લાગતા ટ્રકચાલકે ડેમમાં ટ્રક ઉતાર્યો

ઘાસ ભરેલા ટ્રક વીજ લાઈનને સ્પર્શ થતાં ઘાસમાં આગ લાગી ટ્રકચાલકે અગમચેતી દાખવીને ટ્રકને રણજીત સાગર ડેમમાં નાંખ્યો ટ્રકચાલકે ડેમના પાણીમાં ઉતરીને આગ બુઝાવી દીધી જામનગરઃ શહેરના રણજીત સાગર ડેમના રોડ પર ગઈ સાંજના સમયે ઘાસ ભરેલો એક મિની ટ્રક જઈ રહ્યો હતો ત્યારે ઘાસ ભરેલો ટ્રક ઉપરથી પસાર થતી વીજ લાઈન સાથે અથડાતા તણખા […]

જામનગર નજીક બે કાર સામસામે અથડાતા એકનું મોત,બાળક સહિત 4ને ઈજા

જામનગર બાયપાસ સર્કલ પાસે મોડી રાતે સર્જાયો અકસ્માત પૂરફાટ ઝડપે કાર ડિવાઈડર કૂદીને સામે આવી રહેલી કાર સાથે અથડાઈ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હથ ધરી જામનગરઃ જિલ્લામાં રોડ અકસ્માતનું પ્રમાણ વધતું જાય છે. ત્યારે જામનગર શહેર નજીક સમર્પણ બાયપાસ સર્કલ નજીક મોડી રાત્રે બે કાર સામસામે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એકનું […]

જામનગર નજીક અલિયાબાડા ગામ પાસે ઈકોકાર પલટી ખાતાં ચાલકનું મોત

કૂતરાના બચાવવા જતાં કારચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવ્યો ઈકોકારના ચાલકનું ઘટનાસ્થળે મોત નિપજ્યું પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી જામનગરઃ શહેર અને જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં હાઈવે પર અલિયાબાડા ગામ પાસે પૂરફટ ઝડપે જતી ઈકોકાર પલટી ખાતાં ઈકોકારના ચાલકનું મોત નિપજ્યું હતું. આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code