યુદ્ધને લીધે ભંગારની આયાત અટકી પડતા જામનગરનો બ્રાસ ઉદ્યોગ મુશ્કેલીમાં
જામનગર, 10 માર્ચ, 2026: Brass industry in trouble as scrap imports halted due to war ઈરાન સામે ઈઝરાઈલ અને યુએસના યુદ્ધને કારણે ઈરાને હોર્મુઝ ખાડીમાંથી પસાર થતા જહાંજો પર રોક લાગાવી દેતા ભારતની આયાત-નિકાસને ફટકો પડ્યો છે. જેમાં જામનગરમાં બ્રાસના ભંગારની વિદેશોમાંથી આયાત થતી હતી, તે અટકી જતા જામનગરનો બ્રાસ ઉદ્યોગ પડી ભાંગ્યો છે. વિદેશથી […]


