જંત્રીના દરમાં સુચિત વધારા સામે સુરેન્દ્રનગરના રેવન્યુ બાર એસોએ કર્યો વિરોધ
જિલ્લા કલેકટરને જંત્રી દર વધારા સામે આવેદનપત્ર અપાયું જંત્રી દરમાં વધારાથી જમીન-મકાનના સોદાને અસર થશે નવી જંત્રીના દરમાં સિનિયર સિટિજનનોને લાભ આપવો જોઈએ સુરેન્દ્રનગરઃ ગુજરાતમાં જંત્રીના સૂચિત દર જાહેર કરાયા બાદ લોકો પાસેથી વાંધા સુચનો મંગાવવામાં આવ્યા છે. રાજ્યમાં ક્રેડોઈ સહિત અનેક સંસ્થાઓ તેમજ બિલ્ડર લોબીએ પણ જોરદાર વિરોધ કર્યો છે. અને નવી જંત્રીથી મકાનોના […]